શોધખોળ કરો

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, ઓરંસગ નદી બે કાંઠે વહેતી થઈ

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 2.6 ઈંચ, બોડેલીમાં 2.3 ઈંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ, ક્વાંટ અને સંખેડા તાલુકામાં 1.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 2.6 ઈંચ, બોડેલીમાં 2.3 ઈંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ, ક્વાંટ અને સંખેડા તાલુકામાં 1.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાની સૌથી મોટી ઓરંસગ નદી બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર પાસે નવ નિર્મિત ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 76.04 ટકા વરસાદ વરસી ચુક્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 123.65 ટકા, જેતપુર પાવીમાં 82.22 ટકા, નસવાડીમાં 58.64 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. નસવાડીમાં આજ સવાર થી ધોધમાર વરસાદ પાડવાનો શરૂ થયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.  છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. ગુજરાતમાં આગામી ચાર દિવસમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ભારે વરસાદને લઈ શું કરી મોટી આગાહી, જાણો

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.  આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર  આગામી બે દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં સારા વરસાદ છતાં હજુ વરસાદની 18 ટકા ઘટ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરા અને પંચમહાલના હાલોલમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. 

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ઘાટલોડિયા, રાણીપ, નવા વાડજ, સોલા, થલતેજ, ભૂયંગદેવ, પકવાન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વના ગીતામંદિર, ઓઢવ, રખિયાલ, સોનીની ચાલી, નરોડા, નારોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડીવાર વરસેલા વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ટોપ સ્ટોરી

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget