શોધખોળ કરો

ધોધમાર વરસાદને લીધે છોટા ઉદેપુરની નદીઓમાં પૂરની સ્થિતિ, અનેક ગામોમાં પાણી ઘૂસતાં લોકોના કેવા થયા હાલ

ભારેથી અતિભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારે વરસાદથી શાળાએ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છોટા ઉદેપુરની સંખેડાની ઉચ્છ નદીમાં પાણી આવતાં સિંચાઈમાં લાભ થશે.

છોટા ઉદેપુર જિલ્લામાં હાલ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી સંખેડાની ઉચ્છ નદી બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુરના માનપુર, ગુંડેર, ઝાંપા ગામમાં વરસાદી પાણી ભરાઈ ઘુસી ગયા છે. ભારેથી અતિભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારે વરસાદથી શાળાએ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છોટા ઉદેપુરની સંખેડાની ઉચ્છ નદીમાં પાણી આવતાં સિંચાઈમાં લાભ થશે. વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડતા ઉચ્છ નદી બે કાંઠે વહેત થઈ હતી. ઉચ્છ નદીમાં પાણી આવતાં માનપુર, ગુંડેર તેમજ ઝાંપા ગામના વિદ્યાર્થીઓને સંખેડા શાળાએ આવવાની મુશ્કેલી સર્જાઈ હતી. નદીમાં પાણી આવતાં ખેતીની સિંચાઈને લાભ થશે તેમજ કિનારાના ગામોના વોટરવર્કસ રિચાર્જ થશે. છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. અલિખેરવાની રામનગર સોસાયટીમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા. દાહોદના ઝાલોદ, લીમખેડા, સંજેલી, ફતેપુરામાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગરબાડા, ધાનપુર, દેવગઢ બારીયામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ ગઇ હતી.

ટોપ સ્ટોરી

જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

Embed widget