શોધખોળ કરો

મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન?

ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે.

જુનાગઢઃ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપસ્થિત રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે. જોકે, કાર્યક્રમમાં તેમની હાજરીથી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન? તસવીરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી. આજે મુખ્યમંત્રીના હસ્તે 319 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સાસણમાં પણ ૩૦ કરોડના ખર્ચે બનનાર વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે આજે 319 કરોડના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તમામ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના છે ત્યારે જુનાગઢ મા પણ હવે ભૂગર્ભ ગટર યોજના બનશે જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સાથે સાથે સાસણમાં થનાર વિકાસ કામો જેવા કે સનસેટ પોઇન્ટ તેમજ મગર ઉછેર કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કામો થશે તે અંગે પણ એ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષોથી એટલે ચડાવેલા ગિરનાર સિંહ દર્શન આ પ્રોજેક્ટ ને પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવી હતી. જૂનાગઢ ના ઉપરકોટ ના વિકાસ તેમજ મકરબા ના વિકાસ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. જૂનાગઢના ઇન્દ્રેશ્વર અને ધૂળેટીનો પણ વિકાસ અંગે ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તેવી જાહેરાત પણ કરી હતી. આમ આજે મુખ્યમંત્રીએ જૂનાગઢને અલગ-અલગ વિકાસના કામોની ભેટ આપી હતી અને વર્ષોથી ચડેલા જે પ્રશ્નો છે તે અંગે પણ સરકાર ચિંતિત છે તેવી હૈયાધારણ આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget