શોધખોળ કરો
Advertisement
તાપી જિલ્લા પંચાયત પર પ્રથમ વાર ભાજપનો ભગવો લહેરાયો, કોણ કોણ ચૂંટાયા ? કયા સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે
તાપી જિલ્લા પંચાયત પર પ્રથમ વાર ભાજપે કબ્જો કર્યો છે. જિલ્લા પંચાયતની 26 બેઠકો માંથી 17 પર ભાજપે જીત મેળવી છે.
તાપી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. આ પૈકી તાપી જિલ્લા પંચાયત પર પ્રથમ વાર ભાજપે કબ્જો કર્યો છે. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો માંથી 17 પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 9 બેઠક ગઈ હતી. તાપી જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion