શોધખોળ કરો

રાજ્યમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધ્યુ છે. શનિવારે રાજ્યના 10 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતું.

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધ્યુ છે. દિવસે ગરમી તો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. શનિવારે રાજ્યના 10 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતું. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં સૌથી વધુ 13.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.  અમરેલી, કેશોદ, વડોદરામાં પારો 14થી 14.5  ડિગ્રી નોંધાયો હતો.

વલ્લભ વિદ્યાનગર 15, મહુવામાં 15.5, ડીસા 16, સુરેન્દ્રનગર 16.3, નલિયા 16.4, ભાવનગર 16.6 અને રાજકોટ 16.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

ABP C Voter Survey: ગુજરાતમાં શું છે સમીકરણો, કોને ફાયદો....કોને નુકસાન, એક ક્લિકમાં જાણો નવા સર્વેનો ખુલાસો

ABP C-Voter Survey On Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોટા નેતાઓ વ્યસ્ત છે. કોંગ્રેસ  27 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને હટાવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) આ ચૂંટણીમાં ત્રીજા ખેલાડી તરીકે મેદાનમાં છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસી પણ ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

ચૂંટણીના આ માહોલમાં ગુજરાતની જનતાનો મૂડ જાણવા માટે સી-વોટર દ્વારા એબીપી ન્યૂઝ માટે સાપ્તાહિક સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ગુજરાતના 2 હજાર 128 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. આવો અમે તમને સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીએ.

1. ગુજરાતમાં તમે કયા આધારે મતદાન કરશો ?

ધર્મ - 14%
જાતિ-14%
વિકાસ-33%
મોદી-26%
અન્ય - 13%

Reels

2. ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રચારથી કોંગ્રેસને ફાયદો થશે ?
હા-42%
નહીં - 58%

3. ઓવૈસીના કારણે ગુજરાતમાં ભાજપને ફાયદો થશે?
હા-51%
ના- 49%

4. રૂપાણી, નીતિન પટેલ ચૂંટણી ન લડતા ભાજપને ફાયદો કે નુકસાન ?
ફાયદો-42%
નુકશાન-38%
કોઈ અસર નહીં - 20%

5. હાર્દિક, અલ્પેશને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો કે નુકસાન?
ફાયદો-32%
નુકશાન-56%
કોઈ અસર નહીં - 12%

6. નરોડા પાટિયા રમખાણની દોષિત પુત્રી પાયલને ભાજપના ઉમેદવાર બનાવવા યોગ્ય છે કે ખોટુ?
સાચું - 42%
ખોટું - 58%

7. ભાજપે કોઈ મુસ્લિમને ટિકિટ આપી નથી, સાચુ કે ખોટું?
સાચું - 63%
ખોટું - 37%

8. AAPનો આરોપ - સુરત પૂર્વના ઉમેદવારને ધમકી આપવામાં આવી અને નામાંકન પરત મળ્યું, સાચો કે ખોટો?
સાચું - 46%
ખોટું - 54%

9. સ્ટાર પ્રચારકોની યાદીમાં થરૂરનો સમાવેશ ન કરીને, શું કોંગ્રેસે તેમને અધ્યક્ષની ચૂંટણી લડવા બદલ સજા કરી?
હા-50%
ના-50%

નોંધ: સી-વોટરે આ સર્વે એબીપી સમાચાર માટે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી. 

8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે

ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget