દિલ્લીના મુખ્યમંત્રી આજે સુરતમાં સંબોધશે સભા, ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે.
સુરત:અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે.
અરવિંદ કેજરીવાલ શુક્રવારે પોરબંદરના એરપોર્ટ પર પહોચ્યાં હતા. કેજરીવાલે દ્વારકામાં ભગવાન કૃષ્ણને યાદ કર્યો. તેમણે કહ્યું કૃષ્ણ અને બલરામનાં આપણી ઉપર આશીર્વાદ રહેશે. મને ગુજરાતથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.તેમણે હાજર જનમેદનીનો આભાર માન્યો હતો અને મને રાજનીતિ નથી આવડતી, મારે દેશને નંબર 1 બનાવવો છે. સ્કૂલ, રોજગાર, રસ્તાઓ, હોસ્પિટલ બનાવવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા છે. આમ આદમી ખોટા વાયદા નથી કરતી કેજર વાલ જે કહે તે કરે છે.
અમારી ગેરંટી 5 વર્ષની છે. કામ ન થાય તો આવતી વખતે મત ન આપતા. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રોજગારી ભાથું આપશું. દસ લાખ સરકારી નોકરીની વાત પણ કરી. 1 વર્ષમાં તમામ ભરતી પૂરી કરીશું. દરેક પેપર ફૂટવાની તપાસ બાદ આરોપીઓને જેલમાં નાખીશું.
મુખ્યમંત્રી કેજરીવાલે ખેડૂતો માટે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. દરેક ખેડૂતને પૂરતો પાણી પૂરવઠો આપવાની સાથે કેટલીક અન્ય પણ મહત્વની જાહેરાત કરી હતી.
માનનીય @ArvindKejriwal જીની ગુજરાતના ખેડૂતોને ગેરંટી!#KejriwalNiKhedutGuarantee pic.twitter.com/iLrhOFoss1
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 2, 2022
આ પણ વાંચો
CRIME NEWS: આણંદમાં પૂજારીએ 6 મહિના સુધી 15 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ, આ રીતે ભાંડો ફૂટ્યો
Garba 2022 : ગુજરાત સરકારે ગરબા રસિકોને લઈને શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર
Arvind Kejriwal Gujarat Visit: જાણો કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી
Maldhari protest over : દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે, સરકારે આપી ખાતરી
Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?
Tharad Mass Suicide : નર્મદા કેનાલમાં એક સાથે પાંચ લોકોનો આપઘાત, ત્રણ બાળકો પછી યુવક-યુવતીની લાશ પણ મળી આવી