શોધખોળ કરો
Advertisement
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકશાનની શક્યતા
વલસાડના કપરાડા અને ધરપમપુરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
વલસાડ: વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.વલસાડમાં કમોસમી વરસાદના ઝાપટા પડયા છે. દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના કપરાડા અને ધરપમપુરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
કપરાડાના જંગલ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટુ પડ્યું છે. તો આ તરફ ડાંગના આહવામાં પણ વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. કપરાડા, આહવા, સેલવાસમાં કમોસમી વરસાદથી ખેડૂતોના શિયાળુ પાક પર ખતરો મંડરાયો છે.
દાહોદના સુખસર અનાજ માર્કેટમાં માવઠાથી અનાજને નુકશાન થયું છે. કમોસમી વરસાદથી બહાર ખુલ્લામાં રાખેલ અનાજને નુકશાન થયું છે. કમોસમી વરસાદથી વેપારીઓને નુકશાનનો વારો આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement