શોધખોળ કરો

છોટાઉદેપુર : દારૂના દુષણને દૂર કરવા નસવાડી તાલુકાના સરપંચો આવ્યાં મેદાને, બનાવ્યો આ કડક નિયમ

Chhota Udepur News : સિંધીકુવા પંચાયતની પહેલ બાદ વધુ 10 ગ્રામ પંચાયતોના સરપંચો પણ જાગૃત થયા છે.

Chhota Udepur : ગાંધીના ગુજરાતમાં દારૂના દુષણને દૂર કરવા છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડી (Naswadi) તાલુકાના સરપંચો મેદાને આવ્યા છે.  એક પંચાયતે તો દારૂના વેપલો કરતા તેમજ ચૂંટણીમાં દારૂનું વિતરણ કરતાં ઈસમોને રૂપિયા 5.51 લાખના દંડનો નિયમ બનાવી ઠરાવ પસાર કર્યો છે.

સિંધીકુવા ગ્રામ પંચાયતનો પ્રસંશનીય ઠરાવ 
એકબાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ ઠેર ઠેર દારૂ મળતો હોવાનું સામે આવે છે. દારૂની બદીને ડામવા નસવાડી તાલુકાના સરપંચો આગળ આવ્યા છે. સિંધીકુવા પંચાયતે તો ઠરાવ પસાર કરી જો ગામમાં કોઈ દારૂનો વેપલો કરશે અથવા ચૂંટણીમાં કોઈ દારૂનું વિતરણ કરશે તો તેમની પાસેથી રૂપિયા 5.51 લાખ દંડ વસૂલવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. સરપંચ અને ગ્રામજનોનું કહેવું છે કે દારૂના સેવનથી અનેક પરિવાર બરબાદ થઈ ગયા અને ઘરમાં એક દારૂડિયો હોય તો ઘરના તમામ સભ્યોને વેઠવું પડે છે એમાં પણ ખાસ કરીને મહિલાઓની હાલત કફોડી બને છે. દારૂને ડામવા સરપંચના નિર્ણયને ગ્રામજનો વખાણી રહ્યા છે

10 ગ્રામ પંચાયતોએ મામલતદારને કરી રજૂઆત  
સિંધીકુવા પંચાયતની પહેલ બાદ વધુ 10 ગ્રામ પંચાયતોના સરપંચો પણ જાગૃત થયા અને નસવાડી તાલુકાની 10 ગ્રામ પંચાયતમાં  આવતા 30 જેટલા ગામડાઓમાં  દારૂ, જુગાર, આંકડાની બદી બંધ કરાવવા નસવાડી મામલતદારને સૂત્રોચ્ચાર  સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપી ગામડાઓમા પોલીસના કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ઉજાગર કરી છે. 

પોલીસે સરપંચો સાથે કરી બેઠક 
દારૂના દુષણ સામે સરપંચોના અભિયાનને લઈ જિલ્લા પોલીસ પણ સફાળી જાગી છે અને નસવાડીના તણખલા આઉટ પોસ્ટમાં નાયબ પોલીસ અધિક્ષકે સરપંચો અને આગેવાનો સાથે બેઠક કરી છે. નાયબ પોલીસ અધિક્ષકે પોતાનો મોબાઈલ નંબર બેઠકમાં હાજર તમામ સભ્યોને આપી દારૂ અડ્ડાઓ વિશે સીધી માહિતી આપવા આહવાન કર્યું છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?

રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ

'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન

Embed widget