શોધખોળ કરો

Weather:ભીષણ ગરમીમાં શેકાયું ગુજરાત, હિટવેવની આગાહી સાથે 6 જિલ્લામાં ઓરેંજ એલર્ટ

Weather:દેશના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમીના કારણે અગનવર્ષા જેવી સ્થિતિ સર્જાઇ છે. હજું 10 એપ્રિલ સુધી આકરી ગરમીની આગાહી

Weather:ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો અનેક શહેરમાં 43ને પાર જતાં લોકો અગનવર્ષોનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપનમાનનો પારો પાંચ ડિગ્રી ઉંચે જતાં સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને છોડીને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40ને પાર પહોંચ્યું છે.

પ્રચંડ ગરમીથી અગનગોળામાં ગુજરાત ફેરવાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઇને ચેતાવણી જાહેર કરી છે. કચ્છમાં આજે પણ ગરમીને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે 44.2 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું તો સુરેંદ્રનગરમાં 44 ડિગ્રી, અમદાવાદમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, મોરબીમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા,પાટણમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જૂનાગઢ, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગરમાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે.

ભીષણ ગરમીના કારણે ગરમીથી બચવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતા હોવાથી  બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની રહ્યાં છે.  હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 10 એપ્રિલ સુધી ગુજરાતમાં આકારી ગરમી પડશે, 10 બાદ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાપથી થોડા ઘણા અંશે રાહત મળશે. જો કે બીજી તરફ 13 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જતા અકળાવી દેતી ગરમીની શરૂઆત થશે, આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદના કોઇ એંધાણ નથી.

ભીષણ ગરમીના કારણે અમદાવાદમાં ઈમરજંસી કેસમાં વધારો

ભીષણ ગરમીના કારણે  10 દિવસમાં 108ને ગરમીને લગતા કેસોના 232 કોલ મળ્યાં છે. 10 દિવસમાં હીટસ્ટ્રોક સહિત વિવિધ રોગના 232 કેસ નોંધાયા છે. ડિહાઈડ્રેશન, ઝાડા-ઉલટી, પેટના દુઃખાવાના 108ને 232 કોલ મળ્યા છે. રાજ્યમાં વિવિધ પ્રકારની ઈમરજંસીના 902 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 28 માર્ચે સૌથી વધુ 26 કોલ મળ્યા

દેશના છ રાજ્યોમાં હીટવેવના કહેરની IMDની આગાહી

હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમામં આકરી ગરમીનું એલર્ટ આપ્યું છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્લીમાં 5 દિવસ હીટવેવનું એલર્ટ છે તો ઓડિશા અને મહારાષ્ટ્રમાં પણ હીટવેવનું એલર્ટ અપાયું છે. ગુજરાતમાં 10 એપ્રિલ સુધી હીટવેવની IMDની આગાહી છે. MP, હરિયાણા, પંજાબમાં 10 એપ્રિલ સુધી હીટવેવનું અનુમાન છે.  MPના નર્મદાપુરમમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાનના બાડમેરમાં ગરમીનો પારો પહોંચ્યો 45.6 ડિગ્રી તાપમાન પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget