શોધખોળ કરો

Weather : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: 3 દિવસ બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગે રાજ્યમાં 30મેથી વાતાવરણમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 30મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસી વરસાદ વરસી શકે છે.

Gujarat Weather update:રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકોને રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ, ત્રણ દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

30 મેની વરસાદની આગાહી

30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે.

આ  પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી

31 મેની વરસાદની સ્થિતિ

31 મેના રોજ પણ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું અનુમાન છે. ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

1 જૂનની આગાહી

1 જૂનના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા છે.  મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. સાથે જ છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

તાપમાનમાં ઘટાડાનો અંદાજ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળશે.ગરમીથી ત્રસ્ત લોકો માટે આ વરસાદની આગાહી રાહતભર્યા સમાચાર લઈને આવી છે, અને હવે સૌની નજર આગામી હવામાન પરિવર્તન પર રહેશે. મેના અંતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટછવાયો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

દેશના ઘણા રાજ્યોમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. નૌતાપા સિઝન ચાલુ છે, પરંતુ ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તેમજ અન્ય ઘણા રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. પૂર્વી ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આનાથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને લૂ ગરમીથી રાહત મળી શકે છે.

કયા રાજ્યોમાં વરસાદ વરસશે

 ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. આનાથી આગામી દિવસોમાં તાપમાનમાં થોડી રાહત મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget