શોધખોળ કરો

ફળોના રાજા કેસર કેરીનું બજારમાં આગમનઃ આજે 10 કિલો બોક્સના કેટલા પડ્યા ભાવ? જાણો વિગત

તાલાલા મેંગો માર્કેટ હવે કેસર કેરીનું આગમન થઈ ગયું છે. પહેલા દિવસે કેરીના બોક્સનો ભાવ 800થી 1500 રૂપિયા પડ્યો હતો. ત્યારે આજે આજે કેરીના10 kgના બોક્સના 500થી 1600 રૂપિયા સુધીની બોલી લાગી હતી. 

ગીર સોમનાથઃ તાલાલા મેંગો માર્કેટ હવે કેસર કેરીનું આગમન થઈ ગયું છે. પહેલા દિવસે કેરીના બોક્સનો ભાવ 800થી 1500 રૂપિયા પડ્યો હતો. ત્યારે આજે આજે કેરીના10 kgના બોક્સના 500થી 1600 રૂપિયા સુધીની બોલી લાગી હતી. 
 
બે દિવસ પહેલા તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો હતું. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ. 

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ હાર્દિક પટેલને કઈ પાર્ટીમાં જોડાવા આપ્યું સૂચન? જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદઃ આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે પ્રથમ પુણ્યતિથિએ ગુજરાત કોંગ્રેસનું સિર્ષનેતૃત્વ હાજર રહ્યું હતું. આ સમયે સંતો પણ હાજર રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય.

બીજી તરફ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારા પક્ષના કાર્યકારી પ્રમુખ છે હાર્દિક. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાજંલી સંદેશ મોકલ્યો છે. હાર્દિક પટેલ અમારા પરિવારના અભિન્ન અંગ છે. હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરશે. નારાજગી ચાલ્યા કરે. પોતાના પિતાની વાર્ષિક પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. મારા પિતા તરફથી મળેલા સંસ્કાર જાળવી રાખવાનો પૂરતો પ્રયાસ કરીશ. સાધુ - સંતોએ આશીર્વાદ આપ્યા તે બદલ આભાર માનું છું. અમારી પાર્ટીના આગેવાનો પ્રભારી - પ્રમુખ આવ્યા છે તેમનું સ્વાગત કરું છું.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી વચ્ચે અલગ દ્રશ્યો આવ્યા સામે. હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિએ ગુજરાત કોંગ્રેસનું સિર્ષનેતૃત્વ હાજર. સામાજિક કાર્યક્રમમાં પ્રભારી અને પ્રમુખ સહિતના પ્રદેશના નેતાઓ હાજર. હાર્દિક પટેલને મનાવવા તરફ શિર્ષનેતૃતવ એક પગલું ભર્યું હોવાના દ્રશ્યો. 
પાસ કનવીનર અલ્પેશ કથીરીયા પણ હાજર. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ રહ્યા હાજર. ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પણ રહ્યા હાજર. વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા તેજશ્રીબેન રહ્યા હાજર છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget