શોધખોળ કરો

Unseasonal Rain: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં માવઠાની આગાહી

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે

ગાંધીનગરઃ રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત શહેરોમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે.

Crime News: નેશનલ હાઇવે પર ટૂંડેલ ઓવરબ્રિજ નીચેથી યુવકની માથા વગરની લાશ મળતા ચકચાર

ખેડા: નેશનલ હાઇવે પર ટૂંડેલ ઓવરબ્રિજ નીચેથી યુવકની માથા વગરની લાશ મળતા હડકંપ મચી ગઇ છે. બ્રીજ નીચેથી યુવકની માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો છે.

નેશનલ હાઇવે પર ટૂંડેલ ઓવરબ્રિજ નીચેથી યુવકની માથા વગરની લાશ મળતા હડકંપ મચી ગઇ છે. બ્રીજ નીચેથી યુવકની માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે આ સમગ્ર મામલે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે મૃતકનું મોડી રાત્રે  શોધી કાઢ્યું હતું. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું  છે.

મૃતક યુવક પરેશ ગોહેલ સંધાણા ગામનો રહેવાસી હતો 2 દિવસથી પોતાની સાસરી ટૂંડેલ ગામમાં રહેવા આવ્યો હતો.હાલમાં પોલીસ દ્વારા પોસ્ટોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ હત્યારાઓને પોલીસે રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી હતી. જો કે હત્યા કેવી રીતે અને ક્યાં થઈ તે મામલે પોલીસ હજુ મીડિયા સમક્ષ કોઇ ખૂલાસા નથી કર્યાં. પોલીસે હાલમાં એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Surat: સગા ફોઈના દીકરાએ પ્રેમસંબંધમાં બહેનને ઝેરી દવા પીવડાવી હત્યા કરી

Surat: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. માંડવીના પુના ગામની યુવતીનો બારડોલીના મોરી ઉછરેલ ગામથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સગા ફોઈના દીકરાએ પ્રેમ સંબંધમાં હત્યા કરી યુવતીને લટકાવી દીધી હતી.

જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે યુવતી પરીક્ષા આપવા જવાનું કહી નીકળી હતી. જે બાદ અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સગા ફોઈના દિકરાએ હત્યા કરી હતી. હત્યા પહેલા યુવતીને ઝેરી દવા પીવડાવી બાદમાં તેના જ દુપટ્ટા વડે લટકાવી દીધી હતી. હત્યા બાદ યુવતીના મોબાઈલ પરથી તેણીના પિતાને આત્મહત્યા કરું છું એવો પોલીસને ગેર માર્ગે દોરવા મેસેજ કર્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાની લાલચ આપી હોટલમાં લઇ ગયો યુવક

સુરતના લિંબાયતમાં પાડોશી યુવકે કિશોરી પર દૂષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીની સાથે પહેલા મિત્રતા કરી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો મોકલી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ પીડિતાને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવક પીડિતાને ત્રણ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આરોપીએ પીડિતાને આ વાત ની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કિશોરીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget