શોધખોળ કરો

Valsad: પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ગણપતિની મૂર્તિને લઈ થઈ બોલાચાલી, જાણો શું છે મામલો

Valsad: શરૂઆતમાં લોકો અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાતા ધારાસભ્ય ભરત પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

 Valsad News: વલસાડમાં  પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. ગઈકાલે રાત્રે ગણપતિની મૂર્તિ લઈ જતા ડી જે  પોલીસે બંધ કરાવ્યા હતા. વલસાડના તિથલ રોડ પર ઘટના બની હતી. ડી જે સાથે વાજતે ગાજતે ભક્તો ગણપતિની મૂર્તિ લઇ જઇ રહ્યા હતા ત્યારે સાદા ડ્રેસમાં રહેલી પોલીસે ડી જે બંધ કરાવી અને લેપટોપ સહિતની સામગ્રી લઇ લેતા બબાલ થઈ હતી. શરૂઆતમાં લોકો અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ગરમાતા ધારાસભ્ય ભરત પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસના વર્તનથી ધારાસભ્ય અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. મામલો ગરમાતા પોલીસના ઉચ અધિકારીઓ એ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે અનેક ભક્તો બાપાને વાજતે ગાજતે ઘરે લઈ રહ્યા છે ત્યારે પોલીસના આ વર્તનની ચારેબાજુ ટીકા થઈ રહી છે.

કોંગ્રેસના આ દિગ્ગજ મહિલા નેતાએ હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ, જાણો ડ્ર્ગ્સ કાંડને લઈ શું કહ્યું ?

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુપ્રિયા શ્રીનેતના અમદાવાદ પ્રવાસે આવ્યા છે. તેમણે ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા.  સુપ્રિયા શ્રીનેતનાએ કહ્યું, ગુજરાત બાપુ અને સરદાર પટેલની ધરતી છે. આ પાવન ધરતીને નશાની બદીમાં કોણ ધકેલી રહ્યું છે ? સમગ્ર દેશમાં ગુજરાતના ખાનગી પોર્ટમાંથી ડ્રગ્સ પહોંચે છે, બાપુ અને સરદારની ધરતીમાં ડ્રગ્સ કાર્ટેલ ના મુળિયા મજબૂત થઈ રહ્યા છે, મુન્દ્રા અદાણી પોર્ટ પરથી જ કેમ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે ?

આ ઉપરાંત તેમણે કહ્યું હવે તો ગુજરાતમાં ડ્રગ્સ બનાવવામાં આવે છે. મેડ ઈન ડ્રગ્સ ઈન ગુજરાત થવા લાગ્યું છે, છેલ્લા 3 મહિનામાં 4 ફેક્ટરી ગુજરાતમાં પકડાઈ છે. ગુજરાતની સરકાર ધૃતરાષ્ટ્ર બની ગઈ છે.  ગુજરાતના ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ. સંઘવી રાજીનામું ન આપે તો તેમને બરખાસ્ત કરવા જોઈએ. ગુજરાતના બજેટ જેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. 2017થી અત્યારસુધી રૂ. 2 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. ડ્રગ્સ પકડવામાં આવે છે, મોટી માત્રામાં હેરોઇન વેચાઈ જાય છે. ડ્રગ્સ લેવા માટેના સાધનો ગુજરાતની પાનની દુકાન પર સરળતાથી મળે છે. ગુજરાતના ડ્રગ્સના ગોરખધંધાને કોણ સપોર્ટ કરે છે?

નેતા સુપ્રિયા શ્રીનેતનાએ કહ્યું, ગુજરાતના ડ્રગ્સના ગોરખધંધાને કોણ સપોર્ટ કરે છે? સરકારે ખાનગી પોર્ટના માલિકોની પૂછપરછ કરી છે? ખાનગી પોર્ટમાંથી મળતા ડ્રગ્સ અંગે નવા નિયમો બનાવ્યા છે? CBI, NCB, ED આ તમામ એજન્સી ક્યાં છે. રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ બીજેપી વેબસાઈટ લોન્ચ કરી રહ્યા છીએ. આ વેબસાઇટના આધારે અમે એક ઝુંબેશ શરૂ કરી છે. તમામ લોકો આ મુહિમમાં જોડાઈને બાપુની ધરતી પરથી આ બદી દૂર કરે તેવી હાકલ છે.

 હર્ષ સંઘવીને અપાયેલા મહેસુલ વિભાગ અંગે સુપ્રિયા શ્રીનેતના ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, ભાજપની આ નિર્જલલતા છે.હર્ષ સંઘવીનું રાજીનામું લેવાના બદલે વધારાનું ખાતું અપાયું છે. આ ભાજપની અસંવેદશીલતા છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: કોંગ્રેસના આ દિગ્ગજ મહિલા નેતાએ હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ, જાણો ડ્ર્ગ્સ કાંડને લઈ શું કહ્યું ?

PIB Fact Check: જો 12 કલાકમાં પરત ફરશો તો Toll Plaza પર નહીં આપવો પડે રિટર્ન ટેક્સ, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Shrawan 2022: શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક, વરસતા વરસાદમાં ભોળાનાથના દર્શન માટે ભક્તોએ લગાવી લાઈન

Horoscope Today 22 August: આજે છે શ્રાવણનો છેલ્લો સોમવાર, મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને થશે ધનલાભ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ
Gold Price: 7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી
INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી
Embed widget