શોધખોળ કરો

ભાવનગરના પાલીતાણામાં વનરક્ષક પરીક્ષાના પેપર લીક થયાના આક્ષેપ મામલે પોલીસે શું કર્યો ખુલાસો?

યુવા કેરિયર એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાંની પૂછપરછ બાદ તેના મિત્ર નિલેશ મકવાણાએ પરીક્ષાના પ્રશ્નપત્રના ફોટા મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું.

પાલિતાણાઃ ભાવનગરના પાલીતાણા ખાતેથી વનરક્ષક પરીક્ષાના પેપર લીક થયુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ખુલાસો કર્યો હતો. પોલીસે અખબારી યાદી મારફતે જણાવ્યું હતું કે પેપર લીક થયાની વાતમાં કોઈ તથ્ય નથી. સમગ્ર મામલે ત્રણ સામે કોપીકેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

યુવા કેરિયર એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાંની પૂછપરછ બાદ તેના મિત્ર નિલેશ મકવાણાએ પરીક્ષાના પ્રશ્નપત્રના ફોટા મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું. વરતેજના રહેવાસી નિલેશ મકવાણાએ પરીક્ષામાં બેસેલા તેના મિત્ર હરદેવ પરમારને વૉટ્સએપના માધ્યમથી જવાબ મોકલી આપ્યા હતા.

પોલીસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે હરદેવ પરમારે પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટા પાડી બહાર મોકલ્યા હતા. પોલીસ હવે ત્રણ શખ્સો સામે માત્ર કોપીકેસનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

એપ્રિલ મહિનામાં PM મોદીના બે, અમિત શાહનો એક પ્રવાસ, જાણો સંપૂર્ણ વિગત

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત

31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, ચેક કરો આખુ List, ક્યાંક તમારો ફોન તો નથીને સામેલ...........

Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ

બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Embed widget