શોધખોળ કરો

Haryana Assembly Elections 2024:રાજકારણમાં એન્ટ્રી બાદ તેમના પહેલા ભાષણમાં જ વિનેશ ફોગાટે કરી આ વાત

Haryana Assembly Elections 2024: કોંગ્રેસ પાર્ટીએ આ વખતે વિનેશ ફોગટને જુલાના સીટથી મેદાને ઉતાર્યા છે. નોંધનિય છે કે, તાજેતરમાં વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે.

Haryana Assembly Elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની રણભેરી  વાગી ચૂકી છે.  આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જુલાણા સીટ પરથી વિનેશ ફોગટને ઉતારી છે.  વિનેશ ફોગાટે પણ પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે.

 દરમિયાન, તેમણે તેમના સસરાના ઘર બખ્તા ખેડા ખાતે જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, તે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું ખૂબ સન્માન કરે છે.

વિનેશ ફોગાટે રાહુલ ગાંધીના વખાણ કરતા આ વાત કહી

બખ્તા ખેડામાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે વિનેશ ફોગાટે રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કહ્યું, 'હું વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું ખૂબ સન્માન કરું છું. મેં જોયું છે કે, તે છેલ્લા બે-ત્રણ વર્ષથી તેઓ  રસ્તા પર જઇને દરેક નાના વ્યક્તિને મળે છે અને  આ દરમિયાન તે દરેક સાથે વાત પણ કરે છે.

 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું, 'જ્યારે અમે મલ્લિકાર્જુન ખડગે જીને મળવા ગયા તો તેમણે અમને કહ્યું કે, હું  વૃદ્ધ થઈ ગયો છું, હવે  જે કરવાનું છે તમારે કરવું પડશે.' આ દરમિયાન તેણે લોકોનો આભાર માનતા કહ્યું કે, ઓલિમ્પિક પછી હું ભાંગી પડી હતી, પરંતુ અહીંના લોકોનો પ્રેમ જોઈને મને ફરીથી ઉત્સાહનો અનુભવ થયો.

 'લોકોનો ખૂબ  પ્રેમ મેળ્યો'

જુલાના વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે કહ્યું, “અમે સારું અનુભવી રહ્યા છીએ, લોકો ખૂબ જ ઉત્સાહિત છે, અમને જે જવાબદારી સોંપવામાં આવી છે, કોંગ્રેસ પાર્ટીએ અમને અહીં ઉમેદવાર તરીકે મોકલ્યા છે, તેથી લોકો અમને પ્રેમ આપી રહ્યા છે અને અમારા લોકો અમારું સમર્થન કરી રહ્યા છે અને લોકોની નજરમાં હું વિજેતા છું, આનાથી વધુ કંઈ ન હોઈ શકે."                                                                        

આ પણ વાંચો

J&K Elections 2024:ભાજપે છઠ્ઠી યાદી કરી જાહેર, 10માંથી 5 મુસ્લિમ ઉમેદવારની પસંદગી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget