શોધખોળ કરો

બાળકોની રસીને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો સ્વાસ્થ્ય મંત્રી મંત્રીએ શું કહ્યું?

બાળકોને વેક્સિન આપવા મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મુનસુખ માંડવિયાએ જણાવ્યું કે, હાલ માત્ર વયસ્કોને જ અપાશે વેક્સિન

દેશમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, દેશમાં 12 વર્ષથી ઉપરના બાળકો માટે કોરોનાની રસી ટૂંક સમયમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. આ બાબતે માહિતી આપતાં, નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI) ના ચેરપર્સન એન.કે.અરોરાએ આ મામલે માહિતી આપતાં કહ્યું કે ટૂંક સમયમાં ભારતમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે પરંતુ હજું વર્તમાન સ્થિતિને જોતા લાગુ રહ્યું છે કે, બાળકોને હજું વેક્સિન આપવામાં સમય લાગશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “બાળકોને કોરોનાની વેક્સિન આપાવમાં હજું ઉતાવળ કરવી યોગ્ય  નથી. હાલ માત્ર વયસ્કોને જ વેક્સિન મળશે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં ઝાયડસ કેડિલાની ડીએનએ રસીના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપી હતી. આ રસી 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપી શકાય છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારત બાયોટેકનાં બાળકો પર કોવાક્સિન ટ્રાયલનાં પરિણામો પણ આવી ચૂક્યાં છે તેમ છતાં પણ હજું બાળકોને વેક્સિન માટે હજું રાહ જોવી પડશે.

દેશમાં કુલ રસીકરણનો આંકડો 112,01,03,225 પર પહોંચ્યો છે. જે પૈકી 57,43,530 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.

 ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 37માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 140માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા  છેલ્લા 11,271 નવા કેસ નોંધાયા છે અને 285  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,3763 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 522 દિવસના નીચલા સ્તર 1,35,918 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6468 કેસ નોંધાયા છે અને 23 સંક્રમિતોના મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી

Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા

CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો

for smartphones
and tablets

વિડિઓઝ

Char Dham Yatra: ચારધામ યાત્રાએ જતાં પહેલા આ વિડીયો જોઈ લો, યમુનોત્રીનો વીડિયો વાયરલBhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ
Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
હવે Aadhaar, UPI જેવી તમામ ઓનલાઇન સેવાઓ મળશે એક જગ્યાએ, સરકારનો નવો પ્લાન

શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!

મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ

LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Embed widget