અયોધ્યાના ચુકાદા પર PM નરેન્દ્ર મોદી અને અમિત શાહે શું આપી પ્રતિક્રિયા, જાણો વિગત
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ ટ્વિટ કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી.
देश के सर्वोच्च न्यायालय ने अयोध्या पर अपना फैसला सुना दिया है। इस फैसले को किसी की हार या जीत के रूप में नहीं देखा जाना चाहिए। रामभक्ति हो या रहीमभक्ति, ये समय हम सभी के लिए भारतभक्ति की भावना को सशक्त करने का है। देशवासियों से मेरी अपील है कि शांति, सद्भाव और एकता बनाए रखें।
— Narendra Modi (@narendramodi) November 9, 2019
सुप्रीम कोर्ट का यह फैसला कई वजहों से महत्वपूर्ण है: यह बताता है कि किसी विवाद को सुलझाने में कानूनी प्रक्रिया का पालन कितना अहम है। हर पक्ष को अपनी-अपनी दलील रखने के लिए पर्याप्त समय और अवसर दिया गया। न्याय के मंदिर ने दशकों पुराने मामले का सौहार्दपूर्ण तरीके से समाधान कर दिया।
— Narendra Modi (@narendramodi) November 9, 2019
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્વિટ કરતા લખ્યું, 'દેશની સર્વોચ્ચ કોર્ટે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ ચૂકાદાને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહિમભક્તિ, આ સમય આપણા બધા માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસિયોને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખે.'यह फैसला न्यायिक प्रक्रियाओं में जन सामान्य के विश्वास को और मजबूत करेगा। हमारे देश की हजारों साल पुरानी भाईचारे की भावना के अनुरूप हम 130 करोड़ भारतीयों को शांति और संयम का परिचय देना है। भारत के शांतिपूर्ण सह-अस्तित्व की अंतर्निहित भावना का परिचय देना है।
— Narendra Modi (@narendramodi) November 9, 2019
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, "શ્રીરામજન્મભૂમિ અંગે સુપ્રીમના ચુકાદાનું હું સ્વાગત કરું છું. હું નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સુલેહ જાળવવા તમામને અપીલ કરું છું"श्रीराम जन्मभूमि पर सर्वसम्मति से आये सर्वोच्च न्यायालय के फैसले का मैं स्वागत करता हूँ। मैं सभी समुदायों और धर्म के लोगों से अपील करता हूँ कि हम इस निर्णय को सहजता से स्वीकारते हुए शांति और सौहार्द से परिपूर्ण ‘एक भारत-श्रेष्ठ भारत’ के अपने संकल्प के प्रति कटिबद्ध रहें।
— Amit Shah (@AmitShah) November 9, 2019
રાજનાથ સિંહે કહ્યું કે અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સહજતાથી સ્વીકારવો જોઈએ.The Judgment of Hon'ble Supreme Court on Ayodhya is historic. The Judgement will further strengthen India’s social fabric. I urge everyone to take the verdict with equanimity and magnanimity. I also appeal to the people to maintain peace & harmony after this landmark verdict. pic.twitter.com/DWnVRPuXMG
— Rajnath Singh (@rajnathsingh) November 9, 2019
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું બધા ચુકાદાનું સન્માન કરે."कोर्ट का सम्मान करते हुए हम फैसले को शांति और संयम के साथ स्वीकार करें। #AYODHYAVERDICT pic.twitter.com/EmzMcnvgOO
— Nitin Gadkari (@nitin_gadkari) November 9, 2019