શોધખોળ કરો

કાતિલ ઠંડીએ આ જગ્યાએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ઠંડીએ 119 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. દિલ્હીમાં 1901 બાદ 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડીએ આ જગ્યાએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત રિઝનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, આજે તાપમાન વર્ષના દિવોસમાં રહેતું સામાન્ય તાપમાનથી પણ અડધું છે. આજે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. કાતિલ ઠંડીએ આ જગ્યાએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત આઈએમડીએ જણાવ્યું, આયાનગરમાં મહત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે પાલમમાં 9 ડિગ્રી અને લોધી રોડ 9.2 ડિગ્રી નોંધાયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, છેલ્લા 22 વર્ષમાં સૌથી ખતરનાક શિયાળો છે. દિવસભર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીથી ઓછું રહ્યું છે. કાતિલ ઠંડીએ આ જગ્યાએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત સતત વધી રહેલી ઠંડીની સૌથી વધારે અસર દર્દીઓ પર થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિમાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અને તે સંબંધિત અન્ય બીમારીના દર્દીની સંખ્યા વદધી ગઈ છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, ઓપીડીમાં દર્દીની સંખ્યા આશરે 15-20 ટકા વધી ગઈ છે. આ વખતે દિલ્હીમાં પહાડી વિસ્તારો કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે.

ટોપ સ્ટોરી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ

બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Embed widget