શોધખોળ કરો

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું- GST 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ, જાણો વિગત

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, દેશે 2030 સુધી મહાશક્તિ બનવા માટે વાર્ષિક 10 ટકાના વૃદ્ધિ દર સાથે આગળ વધવું પડશે.

હૈદરાબાદઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદે સુબ્રમણ્યમ સ્વામીએ વસ્તુ અને સેવા કર (GST)ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જીએસટીને 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, દેશે 2030 સુધી મહાશક્તિ બનવા માટે વાર્ષિક 10 ટકાના વૃદ્ધિ દર સાથે આગળ વધવું પડશે. સ્વામીએ પૂર્વ પ્રધાનમંત્રી પી વી નરસિંહ રાવના કાર્યકાળમાં કરવામાં આવેલા સુધારા માટે દેશના સૌથી મોટા નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી. હૈદરાબાદમાં પ્રજ્ઞા ભારતી દ્વારા આયોજિત ભારત-વર્ષ 2030 સુધી એક આર્થિક મહાશક્તિ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. GSTને કોઈ સમજી શકતું નથી સ્વામીએ જણાવ્યું,  જીએસટી 21મી સદીનું સૌથી મોટું ગાંડપણ છે. તે એટલું જટિલ છે કે કોઈ સમજી શકતું નથી કે ક્યાં કયુ ફોર્મ ભરવાનું છે. તેઓ ઈચ્છે છે કે તેને કમ્ય્પૂટર પર અપલોડ કરવામાં આવે. સ્વામીએ કહ્યું, જીએસટી લાગુ થયા બાદ બાડમેર, રાજસ્થાનથી કેટલાક લોકો મળવા આવ્યા હતા. તેમણે કહ્યું, અમારી પાસે વીજળી નથી તો કેવી રીતે અપલોડ કરીએ ? મેં તેમને કહ્યું, તમારા માથા પર અપલોડ કરી લો અને પ્રધાનમંત્રી પાસે જઈને કહો. ... તો 50 વર્ષમાંચીનને પાછળ રાખી દઈશું તેમણે કહ્યું કે, ભારતને આર્થિક મહાશક્તિ બનાવવા માટે આગામી 10 વર્ષ સુધી દરેક વર્ષે 10 ટકાના દરથી આર્થિક વૃદ્ધિ કરવ પડશે. જો આ દર જળવાઈ રહે તો 50 વર્ષમાં ચીનને પાછળ રાખી દઈશું અને અમેરિકાને પ્રથમ સ્થાન માટે પડકાર આપી શકાય છે. ભારત સામે આજે જે સમસ્યા છે તે માંગની અછથ છે. લોકો પાસે ખર્ચ કરવા માટે રૂપિયા નથી, જેનાથી આર્થિક ચક્ર પર પ્રભાવ પડી રહ્યો છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે કેટલા પ્રકારના પાસ આપવામાં આવ્યા ? જાણો વિગત મોદી સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને બનાવી સ્વૈચ્છિક 1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Embed widget