શોધખોળ કરો

1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત

બીએસ-6 પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા માત્ર 10 પીપીએમ હોય છે. જે સીએનજીની જેમ સ્વચ્છ માનવામાં આવે છે.

નવી દિલ્હીઃ ભારતમાં 1 એપ્રિલથી સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ મળવાનું શરૂ થઈ જશે. નવા માપદંડો મુજબ દેશભરમાં BS-6 ઈંધણનો પૂરવઠો શરૂ થઈ જશે તેમ ઈન્ડિયન ઓયલ કોર્પોરેશના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો. ભારતે વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવા બીએસ-4થી બીએસ-6 માપદંડનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો અને માત્ર ત્રણ વર્ષમાં તેનું સફળતાપૂર્વક અલમીકરણ કરવા સજ્જ છે. 1 એપ્રિલથી ભારત સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થતો હોય તેવા પસંદગીના દેશોમાં સામેલ થઈ જશે. ઓયલ ડેપો સુધી પહોંચવા લાગ્યું ઈંધણ ઈન્ડિન ઓયલના ચેરમેન સંજીવ સિંહે કહ્યું, અમે 1 એપ્રિલથી દેશમાં BS-6 ઈંધણનો પૂરવઠો પૂરો પાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. લગભગ તમામ રિફાઈનરી પ્લાન્ટે બીએસ-6 ઈંધણનો પૂરવઠો શરૂ કરી દીધો છે અને આ ઈંધણ દેશના ઓયલ ડેપો સુધી પહોંચવા લાગ્યું છે. આગામી થોડા સપ્તાહમાં જ માત્ર સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ દેશભરના મોટાભાગના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ થઈ જશે. સરકારી રિફાઈનરી કંપનીઓએ કર્યુ 35,000 કરોડનું રોકાણ ભારતે 2010માં બીએસ-3 ઉત્સર્જક માપદંડ અપનાવ્યા હતા. બીએસ-3થી બીએસ-4 સુધી પહોંચવામાં દેશને સાત વર્ષ લાગ્યા હતા. સરકારી રિફાઈનરી કંપનીઓએ નવા માપદંડ મુજબ અનુકૂળ ઈંધણ તૈયાર કરવા માટે આશરે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. શું છે આ ઈંધણની ખાસિયત બીએસ-6 પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા માત્ર 10 પીપીએમ હોય છે. જે સીએનજીની જેમ સ્વચ્છ માનવામાં આવે છે.  દિલ્હી-એનસીઆરમાં 1 એપ્રિલ, 2018થી નવા માપદંડો મુજબ ઈંધણનો પૂરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ 1 એપ્રિલ, 2019થી સ્વચ્છ ઈંધણનો પુરવઠો રાજસ્થાનના ચાર અને ઉત્તરપ્રદેશના આઠ જિલ્લા સહિત આગ્રામાં શરૂ કરવામાં આવ્યો હતો.  હરિયાણાના સાત જિલ્લામાં આ ઈંધણ 1 ઓક્ટોબર, 2019થી ઉપલબ્ધ થયું હતું. સિંહે કહ્યું કે, નવા ઈંધણથી બીએસ-6 અનુકૂળ વાહનોને નાઈટ્રોજન ઓક્સાઈડ ઉત્સર્જન પેટ્રોલ કારમાં 25% સુધી અને ડીઝલ કારમાં 70% સુધી ઘટી જશે. જે આ ઈંધણની સૌથી મોટી ખાસિયત છે. ઉપરાંત પ્યોર પેટ્રોલ-ડીઝલની પ્રદૂષણમાં પણ નોંધનીય ઘટાડો થશે. INDvNZ:  ચેતેશ્વર પુજારાને ટેસ્ટ સીરિઝ પહેલા મળી મોટી ભેટ, જાણો વિગતે  પાકિસ્તાનના આ ખેલાડીએ લખવામાં માર્યો મોટો લોચો, લખ્યું Mother from another brother ને થઈ ગયો ટ્રોલ હાર્દિક પટેલ સામે જાહેર થયું બિન જામીનપાત્ર વોરંટ, જાણો કયો છે કેસ India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બિનેશન, ઈશાંત શર્માની ફિટનેસને લઈ કોહલીએ કરી આ મોટી વાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
Bashar al-Assad leaves Syria: રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
Embed widget