શોધખોળ કરો

બેંકમાં આવક કરતા વધુ રકમ જમા કરાવનારાની ખેર નથી, અધધધ... લાગશે ટેક્સ

નવી દિલ્લીઃ નોટબંધી બાદ જો કોઇએ બેંકના ખાતામાં આવક કરતા વધુ રકમ જમા કરાવશે તો તેની ખેર નથી. પીએમ મોદી આગેવાનીમાં કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આવક કરતા વધુ રકમ જમા કરાવનાર સરકાર ભારે ટેક્સ લગાવવાની તૈયારીમાં છે. નોટબંધી બાદ બેક ખાતાઓમાં બેહિસાબ જુની નોટો જમા કરાવનારન મુશ્કેલી વધી શકે છે. કાલ રાતે મોદી સરકારની કેબિનેટે મોટા નિર્ણય લીધા છે. કેબિનેટની બેઠક બુધાવારે થઇ ગઇ હતી તેમ છતા કાલ રાતે અચાનક કેબિનેટ વિશેષ બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નોટબંધી બાદ આવક કરતા વધુ રકમ જમા કરાવનાર ઉપર ભારે દંડની જોગાવાઇ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આવક કરતા વધુ રકમ ધરાવનાર પાસે 60 ટકા વધુ ઇન્કમટેક્ષ લગાવવાની તૈયારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

Embed widget