(Source: ECI/ABP News/ABP Majha)
દુનિયાના આ સમૃધ્ધ દેશમાં કોરોનાની રસી લેનારાં લોકોને માસ્ક પહેરવામાંથી અપાઈ મુક્તિ, મોટા ભાગનાં લોકોને અપાઈ ગઈ છે રસી
દેશમાં હાલ કોરોનાની મહારમારીની બીજી લહેરે આંતક મચાવ્યો છે. તો બીજી બાજુ વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરની વ્યક્તિઓનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં દુનિયાના સમૃદ્દ દેશ એવા અમેરિકાએ વેક્સિનેટ વ્યક્તિને માસ્ક અને સામાજિક અંતરન નિયમથ મુક્તિ આપી છે.
coronavirus:દેશમાં હાલ કોરોનાની મહારમારીની બીજી લહેરે આંતક મચાવ્યો છે. તો બીજી બાજુ વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરની વ્યક્તિઓનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં દુનિયાના સમૃદ્દ દેશ એવા અમેરિકાએ વેક્સિનેટ વ્યક્તિને માસ્ક અને સામાજિક અંતરન નિયમથ મુક્તિ આપી છે.
કોરોનાની પહેલી લહેરમાં અમેરિકામાં વાયરસે હાહાકાર મચાવ્યો હતો. જો કે હવે અમેરિકા કોવિડ વાયરસની જંગ સામે જીતતું નજર આવી રહ્યં છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાના ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રેવેન્શન એટલે કે સીડીસીએ કેટલાક એવા દેશો છે, જયાં 60 ટકા ઉપરના લોકોનું વેક્સિનેશન થઇ ગયું હોવાથી વેક્સિનેટ વ્યક્તિને માસ્ક પહેરવાથી મુક્તિ અપાઇ છે. ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સને જાહેરાત કરી છે કે, જે લોકોએ વેક્સિન લઇ લીધી છે, તેમણે માસ્ક અને સામાજિક અંતર જાળવવાના નિયમથી મુક્તિ મળે છે.
જો કે અમેરિકાના કેટલાક એવા વિસ્તાર છે. જ્યાં હજું વેક્સિનેશન ચાલી રહ્યું છે અને કોવિડના પ્રતિબંધો પણ લગાવેલા છે, અમેરિકાના આ પ્રતિંબંધિત વિસ્તારમાં સીડીસીની જાહેરાત લાગુ નથી થાય એટલે કે હજું પણ અમેરિકાના એવા વિસ્તારામાં જ્યાં હજું વેક્સિનેશનલ ચાલી રહ્યુ છે, એવા વિસ્તારમાં રહેતા લોકોએ હજું પણ સામાજિક અંતર એટલે 6 ફૂટનું અંતર અને માસ્ક પહરેવું ફરજિયાત છે.
અમેરિકામાં તેજ ગતિથી કોરોનાની વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્થિતિમાં તમામ મોટાભાગના વયસ્કોને કોરોનાની વેક્સિન અપાઇ ચૂકી છે. અમેરિકામાં બાળકોને પણ વેક્સિનેશન માટે પણ મંજૂરી અપાઇ છે. અમેરિકાના રાષ્ટ્પતિ જો બાઇડને વેક્સિનેટ વ્યક્તિને માસ્કની મુક્તિની જાહેરાત કરવાની સાથે અમેરિકા ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની કામગારીની પ્રશસા કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સીડીસીની પ્રસંશા કરતા જણાવ્યું કે, 'સીડીસીએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોય તેને માસ્ક પહેરવાથી અને સામાજિક અંતરના જાળવાવના નિયમથી મુક્તિ આપી છે. આ બહુ મોટી સફળતા છે. સીડીસીની ઝડપી કામગીરીના કારણે અમેરિકાના મોટાભાગના લોકો બહુ ઓછા સમયમાં વેક્સિનેટ થયા.
જો બાઇડને કહ્યું કે, ' આપણા દેશમાં વેક્સિનેશનના પ્લાનિગે આખા વિશ્વનું નેતૃત્વ કર્યુ છે. તેમણે હેલ્થ વર્કરની કામગીરીને પણ બિરદાવી હતી. જો બાઇડને કોવિડ-19માં કામગારી કરતના નર્સ, સંશોધક, નેશનલ ગાર્ડ, યુએસ મિલિટરી, ફેમા, તમામ તબીબ, નર્સનો આભાર માન્યો હતો.