શોધખોળ કરો

Omicron: મોદી સરકારે ઓમિક્રોનના ખતરા વચ્ચે રાજ્ય સરકારોને શું આપ્યા નિર્દેશ?

કેન્દ્ર સરકારે એવા રાજ્યો કે જ્યાં ભવિષ્યમાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોને ખાસ નિર્દેશ આપ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર  સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને જરૂરી તમામ સાવધાનીઓ રાખવા કહ્યું છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ સતર્ક રહે અને સકારાત્મક રીતે મોનિટરિંગ કરે. તે સિવાય જિલ્લામાં નવા કેસ અને ડબલિંગ રેટ પર પણ નજર રાખવામાં આવે.

કેન્દ્ર સરકારે એવા રાજ્યો કે જ્યાં ભવિષ્યમાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોને ખાસ નિર્દેશ આપ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે તે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામમાં ઝડપ લાવે. ખાસ કરીને એવા જિલ્લામાં જ્યાં ઓછું વેક્સિનેશન થયું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે તહેવારની સીઝનને જોતા લોકોને એકઠા થવા પર પ્રતિબંધો લગાવવા પર વિચાર કરવામાં આવે.

કન્ટેઇનમેન્ટને લઇને રાજ્યોને નાઇટ કર્ફ્યૂ લગાવવા, મોટી સભાઓ પર પ્રતિબંધો, કન્ટેઇનમેન્ટ ઝોન નોટિફાઇ કરવા અને નવા કોવિડ-19 કલસ્ટરમાં બફર ઝોનને લઇને નિર્દેશ આપ્યા છે.

વેક્સિનેશનને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને 100 ટકા કવરેજ કરવા કહ્યું છે. જે લોકો પ્રથમ અને બીજો ડોઝ લગાવવાને યોગ્ય છે તેને વધારવાની જરૂર છે. ડોર ટુ ડોર વેક્સીનેશનલ મજબૂત કરવામાં આવે. તે સિવાય એવા સ્થળો જ્યાં વેક્સીનેશન કવરેજ નેશનલ એવરેજથી ઓછું હોય ત્યાં વધારવાની જરૂર છે.

કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે

Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ

કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
Embed widget