શોધખોળ કરો

ચેન્નાઈ: નશામાં ધૂત ચાલકે કારનો કાબૂ ગુમાવતા 10 રિક્ષાને લીધી અડફેટે, એકનું મોત

ચેન્નાઈ: ચેન્નાઈમાં એક વિદ્યાર્થીએ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં મોટો અકસ્માત કર્યો છે. વિદ્યાર્થીએ  પોતાની પોર્શ કારથી રસ્તાની સાઈડમાં ઊભી રહેલી 12 ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી હતી. જેમાં એકનું મોત થયું હતું અને ત્રણ ઓટોરિક્ષા ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. આરોપ છે કે 22 વર્ષીય આરોપી વિકાસ વિજય આનંદ નશામાં હતો. ઘટના સોમવાર વહેલી પરોઢ આશરે 3.30 વાગ્યાની છે. chennai_01_1474267843 મળતી જાણકારી મુજબ, ટી. નગરના રહેવાસી વિકાસ પોતાના મિત્ર ચરણ કુમારની સાથે રવિવાર રાત્રે તમિલનાડુ પ્રિમિયર લીગ ફાઈનલ જીતનાર ટૂટી પેટ્રયોટની પાર્ટીમાંથી પરત આવી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના વકીલનો દીકરો વિકાસ તે સમયે કાર ચલાવી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે ઘટના સમયે વિકાસ અને ચરણ બંને નશામાં હતા. ડિવાઈડર સાથે ટકરાયા બાદ તેમની કાર સીધી ઓટોમાં ઘૂસી ગઈ હતી. એક પોલીસ અધિકારના જણાવ્યા મુજબ, સ્ટુડન્ટ ડ્રાઈવિંગ કરતી વખતે નશામાં હતો. આગળની તપાસ ચાલુ છે. અકસ્માત સમયે લક્ઝરી કારની એરબેગ્સ ખુલી જવાના કારણે કાર સવાર બંને લોકોને કંઈ ઈજા થઈ નહોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget