શોધખોળ કરો

ધરાશાયી થયેલી અર્થવ્યવસ્થા પર પી.ચિદમ્બરમનો કટાક્ષ, મોદીને પોતાનુ જ 7 વર્ષ જુનુ ટ્વીટ યાદ કરાવ્યુ, જાણો વિગતે

પી.ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત વર્ષ જુના ટ્વીટને રિટ્વીટ કરતા કટાક્ષ કર્યો છે. ચિદમ્બરમે પોતાના ટ્વીટમાં લખ્યું- હુ પણ આ જ વાત કહેવા ઇચ્છુ છુ માનનીય વડાપ્રધાન જી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત વર્ષ જુના ટ્વીટને રિટ્વીટ કરતા કટાક્ષ કર્યો છે. ચિદમ્બરમે પોતાના ટ્વીટમાં લખ્યું- હુ પણ આ જ વાત કહેવા ઇચ્છુ છુ માનનીય વડાપ્રધાન જી. વર્ષ 2013માં પીએમ મોદીએ વડાપ્રધાન બનતા પહેલા પોતાની ટ્વીટમાં લખ્યું હતુ- ભારતની અર્થવ્યવ્થા મુશ્કેલીમાં છે, યુવાઓને નોકરી જોઇએ છે, અર્થવ્યવસ્થા ઠીક કરવામાં વધુ સમય આપે, ના કે માત્ર રાજનીતિ કરે. ચિદમ્બરમજી, પ્લીઝ નોકરી આપવામાં ફોકસ કરો.
બેરોજગારી અને ધરાશાયી થયેલા જીડીપી જેવા મુદ્દાઓ પર કોંગ્રેસ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે, આજે જે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ કરતા મોદી સરકારને ઘેરી છે. સુરજેવાલે કહ્યું કે, સામાન્ય માણસ કદાચ જીડીપીનો નાણાંકીય પ્રભાવ તો નથી જાણતો, પણ એ જરૂર સમજે છે કે મજૂરોના મોંનો કોળીયો છીનવો ગુનો છે. લોકોનુ ઉગાળા પગે ચાલવુ અને બસોનુ ખાલી ઉભુ રહેવુ પાપ છે. મંગળયાન ચલાવવા વાળા દેશમાં એક છોકરીનુ કેટલાય કિલોમીટર સુધી પિતાને સાયકલ પર લઇ જવુ લાચારી છે.
સુરજેવાલે આગળ લખ્યું- સામાન્ય માણસ એ જરૂર સમજે છે કે સુરક્ષા ઉપકરણો માંગવા પર ડૉક્ટરોના ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દેવા તાનાશાહી છે. જ્યારે તપાસની સૌથી વધુ જરૂર હોય ત્યારે ધ્યાનને ભટકાવવા માટે દીવડાં સળગાવાના અને આતશબાજી કરાવવી જબરદસ્તી છે. ધરાશાયી થયેલી અર્થવ્યવસ્થા પર પી.ચિદમ્બરમનો કટાક્ષ, મોદીને પોતાનુ જ 7 વર્ષ જુનુ ટ્વીટ યાદ કરાવ્યુ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘

Embed widget