શોધખોળ કરો
Advertisement
યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ક્લીનચીટ
ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ પેનલે ક્લીનચીટ આપી દીધી છે. યૌન શોષણના આરોપોમાં રંજગ ગોગોઈ ફસાયેલા હતા.
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ પેનલે ક્લીનચીટ આપી દીધી છે. યૌન શોષણના આરોપોમાં રંજગ ગોગોઈ ફસાયેલા હતા. આ પહેલા જસ્ટિસ એસએ બોબડેની આગેવાનીમાં થયેલી પુછપરછમાં રંજન ગોગોઈએ પોતાના ઉપર લગાવેલા બધા આરોપોને ફગાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ ઉપર યૌન શોષણનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ત્રણ ન્યાયધીશોની ઇન-હાઉસ પેનલ દ્વારા કરાઇ રહેલી તપાસમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો હતો. મહિલાનો મત છે કે ત્યાંથી તેને ન્યાય મળવાની કોઈ સંભાવના ન હતી.The three member in-house committee of the Supreme Court has found no substance in the sexual harassment allegations against Chief Justice of India Ranjan Gogoi. pic.twitter.com/cG4yVB8ViR
— ANI (@ANI) May 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion