શોધખોળ કરો

Goa Election: બેરોજગારી અને મહિલા સુરક્ષાને લઇને BJP પર કોગ્રેસના પ્રહારો, કહ્યુ- નિષ્ફળ રહી સાવંત સરકાર

ગોવા વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી અને મહિલાઓની સુરક્ષાને મોટો મુદ્દો ગણાવતા કોંગ્રેસે ભાજપની પ્રમોદ સાવંત સરકાર પર પ્રહારો કર્યા હતા

Goa Assembly Elections 2022:  ગોવા વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી અને મહિલાઓની સુરક્ષાને મોટો મુદ્દો ગણાવતા કોંગ્રેસે ભાજપની પ્રમોદ સાવંત સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડૂ રાવ અને અલકા લાંબાની હાજરીમાં ગોવાની ચૂંટણીમાં વધતી બેરોજગારી અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર એક પુસ્તિકા બહાર પાડી હતી.

આ અવસર પર રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, ગોવા સરકાર યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે અને છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં રોજગારી યોગ્ય યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલા સુરક્ષાના મુદ્દે સુરજેવાલાએ પ્રમોદ સાવંતની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.  સુરજેવાલાએ કહ્યું, કેન્દ્ર સરકારે પણ ક્યારેય નિર્ભયા ફંડના ₹6000 કરોડમાંથી લગભગ રૂ. 2000 કરોડનો ઉપયોગ કર્યો નથી.

સુરજેવાલાએ ગોવામાં તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પર કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મમતા બેનર્જીનું સન્માન કરે છે, કારણ કે એક સમયે તેઓ પણ કોંગ્રેસ પરિવારનો હિસ્સો હતા, પરંતુ આજે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસે વિચારવું જોઈએ કે ગોવામાં તેમનો ચૂંટણી પ્રચાર ક્યાંકને ક્યાંક ભાજપને મદદ કરી રહ્યો નથી ને?

Google Pay, PhonePe, Paytm કરવા માટે અપનાવો આ ટ્રિક્સ, ઇન્ટરનેટ વિના પણ કરી શકશો મની ટ્રાન્સફર, જાણો વિગતે

Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ

Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ

ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન ગમે ત્યારે લઇ લેશે સન્યાસ, છેલ્લા ચાર વર્ષથી નથી મળ્યો રમવાનો મોકો, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget