શોધખોળ કરો

દેશમાં ફરી ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસો, છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ આવ્યા સામે, જાણો વિગતે

ભારતમાં આ સંક્રમણથી અત્યાર સુધી 1,06,89,715 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1,56,302 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે કુલ એક્ટિવ કેસો એટલે કે એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસો ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિતો દર્દીઓની સંખ્યા 1,09,91,651 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 14,264 નવા કેસો સામે આવ્યા છે. આ સંક્રમણથી છેલ્લા 24 કલાકોમાં 90 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 11,667 દર્દીઓ ઠીક થયા છે. ભારતમાં આ સંક્રમણથી અત્યાર સુધી 1,06,89,715 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1,56,302 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે કુલ એક્ટિવ કેસો એટલે કે એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે, તેમની સંખ્યા 1,45,634 છે, જ્યારે શનિવારે આ સંખ્યા 1,43,127 હતી. એટલે કે સંક્રમિત દર્દીઓમાં વધારો થયો છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્ટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. આ ભારતમાં સામે આવેલા કુલ સંક્રમિત કેસોના 1.32% છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્ર, કેરાલા, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત સંક્રમણના કેસો વધેલા સામે આવી રહ્યાં છે. વળી 74 ટકા એક્ટિવ કેસ ભારતના બે રાજ્યોમાં છે. આ રાજ્ય મહારાષ્ટ્ર અને કેરાલા છે. કેરાલામાં 58883 એક્ટિવ કેસ છે, જ્યારે મહારષ્ટ્રમાં 49630 કેસ છે.

ટોપ સ્ટોરી

અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની દિલ્હી પોલીસે કરી અટકાયત

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરિયાનું નિધન: ત્રણ દિવસમાં જ કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરિયાનું નિધન: ત્રણ દિવસમાં જ કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Embed widget