શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: દિલ્હીમાં તૂટ્યો રેકોર્ડ, પહેલીવાર 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ નવા કેસ
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, 24 કલાકમાં 7178 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 64 લોકોના મોત થયા હતા.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. શુક્રવારે પહેલીવાર 24 કલાકમાં 7 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા.
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, 24 કલાકમાં 7178 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને 64 લોકોના મોત થયા હતા. જ્યારે 6124 દર્દીઓ સાજા થયા હતા.
દિલ્હીમાં અત્યાર સુધી કુલ 4,23,831 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 3,77,276 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 6833 લોકોનું મૃત્યુ થયું છે. હાલમાં 39,722 એક્ટિવ કેસ છે. જેની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement