શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

COVID-19: ભારતમાં 156 દિવસમાં થયા 50 હજાર દર્દીઓના કોરોના સંક્રમણથી મોત

ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 26 લાખને પાર પહોંચી ગઈ છે,

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 26 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે આ સંક્રમણના કારણે 50 હજારથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 17 ઓગષ્ટ સુધી ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 26,47,663 છે જ્યારે સંક્રમણથી 50,921 દર્દીઓના મોત થયા છે. ભારતમાં 1 લાખ સંક્રમણના કેસ સુધી પહોંચવામાં 110 દિવસ લાગ્યા. પરંતુ ત્યારબાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા. 26 લાખથી વધુ કેસ સુધી પહોંચવામાં 200 દિવસનો સમય લાગ્યો. એટલે કે 90 દિવસમાં 25 લાખ કેસ સામે આવ્યા છે. ભારતમાં સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો 50 હજારને પાર થયો છે. ભારતમાં 156 દિવસમાં 50 હજાર દર્દીઓના કોરોના સંક્રમણથી મોત થયા છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ યૂએસમાં માત્ર 23 દિવસમાં 50 હજાર લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 95 દિવસમાં અને મેક્સિકોમાં 141 દિવસમાં 50 હજાર લોકોના મોત થયા છે. જ્યારે આ દેશોમાં સંક્રમણથી મોત પણ વધારે થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,584 દર્દી સ્વસ્થ થયા છે. જે સાજા થયેલા દર્દીઓનો અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ દરમિયાન 57,982 નવા મામલા સામે આવ્યા છે અને 941 લોકોના કરૂણ મોત થયા છે. આ દરમિયાન 7,31,697 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 72.51 ટકા અને મૃત્યુદર 1.92 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget