શોધખોળ કરો

Curd For Weight Loss: દહીં પાચન સુધારવાની સાથે કોલેસ્ટ્રોલને પણ કરે છે નિયંત્રિત, જાણો ખાવાની યોગ્ય રીત

દહીંમાં એવા અનેક ગુણો છે. જેના કારણે જ તે ભારતીય ઘરનું પ્રમુખ ફૂડ બની ગયું છે. રાયતાથી માંડીને ગ્રેવિજ અને ચાસ સુધી તેનો ઉપયોગ થાય છે.

Curd For Weight Loss: દહીંમાં એવા અનેક ગુણો છે. જેના કારણે જ તે  ભારતીય ઘરનું પ્રમુખ ફૂડ બની ગયું છે. રાયતાથી માંડીને ગ્રેવિજ અને ચાસ સુધી તેનો ઉપયોગ થાય છે.  દહીંના અનેક ગુણો શેફ અને રસોઇયાનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. ફિટેનેસ કોન્શિયસ લોકો માટે આ ફેવરિટ ફૂડ છે.  દહીંમાં વિટામિન બી12, મીનરલ્સ અને પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે.

દહીં હાઇબ્લડપ્રેશર અને પાચન સંબંઘિત સમસ્યામાં ઓષઘનું કામ કરે છે. વેઇટ લોસમાં પણ દહીં એક કારગર ફૂડ છે.

પાચનમાં મદદ કરે છે

દહીંમાં પ્રોબાયોટિક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પાચનમાં મદદ કરે છે. દહીમાં રહેલા ગૂડ બેક્ટરિયા આંતરડાની ગતિવિધિને સુધારે છે.ખરાબ પાચનના કારણે જ વજન વધે છે કારણ કે આપણે તેના પોષણ તત્વોને સારી રીતે અવશોશિત નથી કરતા, જો શરીરમાં જમા કચરો બહાર ન નીકળે તો  તે બીમારીનું કારણ બને છે.

પ્રોટીનથી ભરપૂર
ડેરી પ્રોડક્ટ હોવાથી દહીં પ્રોટીનથી ભરપૂર છે. એક રિસર્ચ મુજબ ગ્રીક યોગાર્ટના એક ઔંસમાં  પ્રોટીન 12 ગ્રામ હોય છે, એક રિસર્ચ મુજબ હંગ કર્ડને વજન ઉતારવા માટે દહીંના ફુલ ફેટની તુલનામાં બેસ્ટ વિક્લ્પ માનવામાં આવે છે. પ્રોટીન આપને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, આ રીતે આપ ફેટવાળા ફૂડ ખાતા પણ બચો છો. દહીંથી પેટ ભરાઇ જાય છે. દહીમાં 70-80 % પાણી હોય છે જેથી પણ તે વજન ઉતારવામાં કારગર છે.

કેલ્શિયમ સમૃદ્ધ ફૂડ
દહીં કેલ્શિયમથી સમૃદ્ધ છે.  તેનો અંદાજ તે રીતે લગાવી શકાય કે, 100 ગ્રામ દહીંમાં લગભગ 80 મિલિગ્રામ કેલ્શિયમની માત્રા હોય છે. દહીમાં કેલ્શિયમની ભરપૂર માત્રા આપના દાંત અને હાડકાંને મજબૂત કરવાની સાથે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. રિસર્ચનો દાવો છે કે, દહીંમાં રહેલું કેલ્શિયમ આપનું મોટાબિલિઝમની ગતિ વઘારે છે અને વેઇટ લોસમાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

ABP Premium

વિડિઓઝ

Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

Embed widget