શોધખોળ કરો
દિલ્લી ગુડગાવ સહિત હરિયાણામાં હળવા ભૂકંપના આંચકા

દિલ્લી: દિલ્લીમાં શનિવારે રાત્રે 9 કલાકે હળવા ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભુકંપના આંચકાઓ દિલ્લી, ગુડગાવ, રોહતક સહિત આસપાસના વિસ્તારમાં અનુભવાયા હતા. દિલ્લીમાં આવેલા ભૂકંપનું કેંદ્રબિંદુ હરિયાણાના ગજ્જરમાં જમીનથી 10 કિલોમીટર નીચે છે. હાલ દિલ્લીમાં આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ મળ્યા નથી. ભૂકંપને રિકેટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 રેક્ટર માપવામાં આવી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















