શોધખોળ કરો

Coronavirus: દિલ્હી સરકારની જાહેરાત પર વિવાદ, ‘સિક્કીમ’ને બતાવ્યુ ભારતથી અલગ

દિલ્હી સરકાર તરફથી સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાવવામાં આવેલી એક જાહેરાતમાં સિક્કીમને નેપાલ અને ભૂટાનની સાથે અલગ દેશ તરીકે ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. હવે દિલ્હી સરકારની આ જાહેરાતને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની વચ્ચે દિલ્હી સરકારની એક જાહેરાત પર બબાલ થઇ ગઇ છે, દિલ્હી સરકાર તરફથી સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાવવામાં આવેલી એક જાહેરાતમાં સિક્કીમને નેપાલ અને ભૂટાનની સાથે અલગ દેશ તરીકે ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. હવે દિલ્હી સરકારની આ જાહેરાતને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી સિવિલ ડિફેન્સના સભ્યોની ભરતી માટે છાપામાં જાહેરાત પ્રકાશિત કરાવવામાં આવી હતી. આ જાહેરાતમાં અરજી માટે પાત્રતાના કૉલમમાં લખ્યું હતું ભારતનો નાગરિક હોય કે નેપાલ, ભૂટાન કે સિક્કીમની પ્રજા હોય. નેપાલની અને ભૂટાનની સાથે સાથે સિક્કીમને પણ ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. આ જાહેરાત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તસવીર પણ છપાયેલી છે. Coronavirus: દિલ્હી સરકારની જાહેરાત પર વિવાદ, ‘સિક્કીમ’ને બતાવ્યુ ભારતથી અલગ સિવિલ ડિફેન્સની ભરતીને લઇને હવે કેજરીવાલ સરાકાર પર રાજકીય પક્ષો નિશાનો તાકી રહ્યાં છે. આપ સરકારે કહ્યું કે, આવા મુદ્દાઓ પર બીજેપી અને કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget