શોધખોળ કરો

Coronavirus: દેશમાં આ તારીખથી શરૂ થશે ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ, નાગરિક ઉડ્ડયન મંત્રીએ કરી જાહેરાત

દેશમાં 31 મે સુધી લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે પરંતુ તેની વચ્ચે ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે દેશમાં 25 મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, યાત્રીઓ માટે સ્પેશિયલ ઑપરેટિંગ પ્રોસિજર મંત્રાલલ દ્વારા અલગથી જાહેર કરવામાં આવી છે. દેશમાં 31 મે સુધી લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે પરંતુ તેની વચ્ચે ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, “25 મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે. તમામ એરપોર્ટને 25 મેથી સેવા આપવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. ”
આ અગાઉ 15 મેના રોજ એરપોર્ટ અથોરિટી ઑફ ઈન્ડિયાએ યાત્રીઓ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી, વેબ ચેકઈન કરવું અને બોર્ડિંગ પાસની પ્રિન્ટ આઉટ લાવવું ફરજીયાત જેવી સૂચના આપવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ

તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?

બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ

Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
જો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવે તો કેટલા સસ્તા થશે? સમજો ગણતરી અને તમને થતો ફાયદો

પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Embed widget