શોધખોળ કરો

Earthquake News Today: આ રાજ્યમાં ફરી આવ્યો ભૂકંપ, લોકો ઘરોની બહાર દોડ્યાં, જાણો અપડેટ્સ

Earthquake News Today: મધ્યરાત્રિએ ઉત્તર પ્રદેશથી બિહાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનું કેન્દ્રબિંદુ તિબેટ હતું. ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા.

Earthquke in UP, Bihar : તિબેટમાં આજે રાત્રે (12  મે, 2025) લગભગ 2:41  વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 હતી. ભૂકંપની અસર ઉત્તર પ્રદેશથી બિહાર સુધી અનુભવાઈ હતી. ઘણા લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા. લોકોએ સોશિયલ મીડિયા પર પણ પોતાના અનુભવો શેર કર્યા છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

 મધ્યરાત્રિએ યુપી-બિહારના સરહદી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે લોકો ઊંઘમાંથી જાગી ગયા. આ પછી લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાના અનુભવો શેર કર્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 29.02N અક્ષાંશ અને 87.48E રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. હિમાલયનો પ્રદેશ હોવાથી, તિબેટ વધુ સંવેદનશીલ છે, જેના કારણે અહીં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે.

અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

યુભૂકંપ પછી, સંબંધિત અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી સમયસર સંભવિત ભયનું મૂલ્યાંકન કરી શકાય.                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'

Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

Embed widget