શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચંદ્રયાન-2 એ 2650 કિમી દૂરથી લીધી ચંદ્રની પ્રથમ તસવીર, જુઓ કેવો છે નજારો
ચંદ્રયાન-2એ 2650 કિલોમીટરથી ચંદ્રની પહેલી અદભૂત તસવીર મોકલી છે. આ તસવીરને ઈસરોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી જાણકારી આપી છે.
નવી દિલ્હી: ચંદ્રયાન-2એ 1 ઓગસ્ટે ચંદ્રની બીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી લીધો છે. જેના બાદ ચંદ્રયાન-2એ 2650 કિલોમીટરથી ચંદ્રની પહેલી અદભૂત તસવીર મોકલી છે. આ તસવીરને ઈસરોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી જાણકારી આપી છે.
ચંદ્રયાન-2એ 21મી ઓગષ્ટે એટલે કે ગઈ કાલે બુધવારે ચંદ્ર ની તસવીરો લીધી હતી. ઇસરોએ જણાવ્યું કે આ તસવીરમાં Mare Orientale basin અને અપોલો ક્રેટર્સ પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈસરોએ બુધવારે જાણકારી આપી હતી કે ચંદ્રયાન-2ને ચંદ્રની બીજી કક્ષામાં પહોંચવા માટે 1228 સેકન્ડ લાગ્યા. ચંદ્રની કક્ષાનો આકાર 118 કિમી ગુણ્યા 4412 કિલોમીટર છે. જેમાંથી થઈને સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે. ઈસરોના અધ્યક્ષ કે સિવનને ‘ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ’ પુરસ્કારથી સન્માનિત કરાયાTake a look at the first Moon image captured by #Chandrayaan2 #VikramLander taken at a height of about 2650 km from Lunar surface on August 21, 2019.
Mare Orientale basin and Apollo craters are identified in the picture.#ISRO pic.twitter.com/ZEoLnSlATQ — ISRO (@isro) August 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion