Flood: દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર, ધારમાં ડેમમાં સતત વધી રહ્યું છે, જાણો દેશમાં વરસાદે શું કર્યો છે હાલ
ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસામ, અરુણાચલ પ્રદેશ અને દક્ષિણપૂર્વ ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે
India Weather Update: દેશભરમાં કેટલાય ભાગોમાં હાલ વરસાદ અને પુરની (Flood) સ્થિતિથી હાલ બેહાલ બની ગયા છે. કેટલાય રાજ્યોમાં આજે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. કેટલાય રાજ્યોમાં આજે પણ વરસાદની પુરેપુરી સંભાવના છે. દેશભરતમાં વરસાદે અને પુરે તબાહી મચાવી દીધી છે.
ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસામ, અરુણાચલ પ્રદેશ અને દક્ષિણપૂર્વ ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે, આ જગ્યાએ પર ભારે વરસાદ પણ પડી શકે છે.
મધ્યપ્રદેશના ધારા (Dhar)માં કારમ ડેમ (Karam Dam)માં ગળતર બાદ પાણી કાઢવાનુ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે, દિલ્હીમાં યમુના નદી (Yamuna River) ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અહીં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર પુરેપુરી રીતે સતર્ક થઇ ગયુ છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશના કેટલાય ભાગો, ઝારખંડ, બિહારના કેટલાક ભાગો ગુજરાત, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, મરાઠાવાડા, તેલંગાણાના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની પુરેપુરી સંભાવના છે.
આ પણ વાંચો......
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન
Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી