શોધખોળ કરો

કોરોના પર કાબુઃ દેશના 78 જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી નથી નોંધાયો એકપણ કેસ, જાણો વિગતે

દેશની જાણીતી ડેટા એનાલિસ્ટ પ્રૉફેસર શમિકા રવિ અનુસાર લૉકડાઉન લાગુ થયા પહેલા ભારતમાં કોરોનાના કેસ જે દર ચાર દિવસે ડબલ થતા હતા, તે હવે 12 દિવસમાં ડબલ થઇ રહ્યાં છે

નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવામાં મદદ મળી રહી છે, સરકારે દાવો કર્યો હતો કે લૉકડાઉનથી દેશમાં ફાયદો થયો છે. ખાસ કરીને સ્પીડ અને ડબલ થવાનો રેશિયો એકદમ ઘટી ગયો છે. દેશની જાણીતી ડેટા એનાલિસ્ટ પ્રૉફેસર શમિકા રવિ અનુસાર લૉકડાઉન લાગુ થયા પહેલા ભારતમાં કોરોનાના કેસ જે દર ચાર દિવસે ડબલ થતા હતા, તે હવે 12 દિવસમાં ડબલ થઇ રહ્યાં છે, શમિકા રવિનો દાવો છે કે, જો લૉકડાઉન ના કરવામાં આવ્યુ હોય તો 22 એપ્રિલથી દેશમાં કોરોના સંક્રમિતો લોકોની સંખ્યા પાંચ લાખ છત્રીસ હજાર હોતી, જે હાલ 21 હજાર 700 છે. કોરોના પર કાબુઃ દેશના 78 જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી નથી નોંધાયો એકપણ કેસ, જાણો વિગતે - 78 જિલ્લામાં 14 દિવસથી નવો કેસ નથી નોંધાયો - 291 જિલ્લામાં ક્યારેય કોઇ કેસ નથી આવ્યો - 24 કલાકમાં 388 લોકો સાજા થયા - કોરોનાથી સાજા થવાનો દર 19.89 ટકા છે - અત્યાર સુધી 4 હજાર 257 લોકો સાજા થઇ ચૂક્યા છે - ટ્રાન્સમિશન રોકવા અને ડબલિંગ રેટને ઓછો કરવામાં સફળતા મળી નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર પહોંચી ગઇ છે, જેમાં 4324 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 686 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સૌથી ઝડપથી થતાં રાજ્યોમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર, બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે દિલ્હી છે.

ટોપ સ્ટોરી

25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?
યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
Embed widget