શોધખોળ કરો

હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે

Hotel Room Booking Rules: નાના શહેરોના હોટેલીયર્સ અપરિણીત યુગલોને રૂમ આપતા નથી. આવો અમે તમને જણાવીએ કે અપરિણીત યુગલો માટે હોટેલ બુકિંગના નિયમો શું છે. તમે કોઈપણ હોટેલમાં રૂમ કેવી રીતે બુક કરી શકો છો?

Hotel Room Booking Rules: આજના સમયમાં સોશિયલ મીડિયાને કારણે લોકોની પ્રાઈવસી જોખમમાં આવી ગઈ છે. તમે ક્યાંય જાઓ તો ખબર પણ ન પડે કે કોણ ક્યાંથી છુપાઈને તમારો વીડિયો બનાવી લે. હવે કપલ્સ માટે પબ્લિક પ્લેસમાં મળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. એટલે જ હવે કપલ્સ હોટેલમાં આરામથી મળે છે, બેસે છે, વાતચીત કરે છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

મોટા શહેરોમાં કપલ્સને હોટેલ બુક કરવામાં કોઈ તકલીફ નથી થતી. જો કપલ પરણેલું હોય તો નાના શહેરોમાં પણ તેમને કોઈ મુશ્કેલી નથી પડતી. પરંતુ જો કપલ અણપરણિત હોય તો નાના શહેરોમાં તેમને મુશ્કેલી થાય છે. હોટેલવાળા તેમને રૂમ નથી આપતા.

અણપરણિત કપલ માટે કોઈ અલગ નિયમ છે?

જો તમે અણપરણિત છો અને તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે હોટેલમાં રૂમ બુક કરવા જાઓ છો, તો કોઈ અલગ નિયમો નથી. જો હોટેલમાં રૂમ ખાલી હોય તો તમારે માત્ર રૂમની માંગણી કરવાની છે. હોટેલવાળા માત્ર અણપરણિત હોવાના કારણે ના નથી પાડી શકતા.

અણપરણિત કપલ્સ માટે કોઈ અલગ નિયમો નથી બનાવવામાં આવ્યા. જો હોટેલવાળા રૂમ આપવાની ના પાડે તો તે તમારા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે અને તમે તેની ફરિયાદ કરી શકો છો. જોકે, જો કપલમાંથી કોઈ 18 વર્ષથી નાની ઉંમરનું હોય તો હોટેલવાળા રૂમ આપવાની ના પાડી શકે છે.

આ કારણે ના પાડી શકાય છે

હોટેલમાં રૂમ લેવા માટે તમારે વેલિડ આઈડી પ્રૂફ જમા કરાવવું પડે છે. આઈડી પ્રૂફથી તમારી ઓળખ અને ઉંમરની ચકાસણી થાય છે. પરંતુ ઘણા લોકો પોતાની ઓળખ છુપાવવા માટે આઈડી પ્રૂફ આપવાની ના પાડે છે. જો તમે આવું કરો તો પછી તમે અણપરણિત હો કે પરણેલા, હોટેલવાળા રૂમ આપવાની ના પાડી શકે છે.

શું પોલીસ અણપરણિત કપલને પકડી શકે છે?

અણપરણિત કપલનું હોટેલમાં રૂમ બુક કરીને સમય વિતાવવું કોઈ ગુનો નથી. 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈપણ નાગરિક ભારતમાં પોતાની મરજીથી જીવન જીવવાનો હકદાર છે. જો પોલીસ હોટેલમાં આવીને પૂછપરછ કરે અને ઘરવાળાનો નંબર માંગે, તો તમારે નંબર ન આપવો જોઈએ. તમે પોલીસને તમારી આઈડી બતાવી શકો છો. આ સ્થિતિમાં પોલીસ તમારી સાથે કંઈ કરી શકતી નથી.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી આ રોગ મટે છે

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget