શોધખોળ કરો

સરહદ વિવાદ પર ભારતના વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન- ગલવાણ ઘાટીમાં જે હિંસા થઈ તે ચીનનું કાવતરું

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ઘાટીમાં જે થયું તે ચીનનું કાવતરું હતું અને તેનાથી નિશ્ચિતપણે બન્ને દેશોના સંબંધો પર અસર પડશે.

નવી દિલ્હી: ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પર ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયે આ હિંસક ઘર્ષણ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ભારતે ચીનની આ હરકત પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, ગલવાનમાં જે થયું તે ચીન દ્વારા પૂર્વ આયોજિત અને યોજનાબદ્ધ કાવતરું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ઘાટીમાં જે થયું તે ચીનનું કાવતરું હતું અને તેનાથી નિશ્ચિતપણે બન્ને દેશોના સંબંધો પર અસર પડશે. આ ઉપરાંત વધુમાં કહ્યું કે, ચીન ઘણા સમયથી આ કાવતરું રચી રહ્યું હતું, ચીનના કારણે ગલવાન ઘાટીમાં હિંસા થઈ છે. ચીને આપણી સરહદમાં ટેન્ટ લગાવાનો પ્રયાસ કર્યો. ચીને 6 જૂનના રોજ થયેલી બેઠકમાં જે મુદ્દા પર સહમતિન બની હતી તેના પર અમલ કર્યો હોત તો આ હિંસા ન બની હોત અને અને બન્ને દેશોને નુકસાન ન થયું હોત. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ અને સરહદ વિવાદને લઈને આજે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ચર્ચા કરી હતી. બન્ને દેશો વચ્ચે સરહદ પર તણાવ ઓછો કરવા પર સહમતી થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  

TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget