શોધખોળ કરો

ભારત બનાવી રહ્યું છે કોરોના ટ્રેકિંગ એપ CoWin-20, આ રીતે કરે છે કામ

આ એપ એ જાણવામાં મદદ કરે છે કે કોવિડ-19ના સંભવિત દર્દીઓ કોણ છે અને તેનો ડેટા સરકારને મોકલે છે.

નવી દિલ્હીઃકોરોના વાયરસથી બચવા માટે અનેક આઇડિયા અપનાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા અનેક દેશ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સિંગાપોરે TraceTogether નામની એક એપ લોન્ચ કરી છે. જે શોર્ટ ડિસ્ટન્સ બ્લૂટૂથ મારફતે સિગ્નલ હેઠળ કામ કરે છે. આ એપ એ જાણવામાં મદદ કરે છે કે કોવિડ-19ના સંભવિત દર્દીઓ કોણ છે અને તેનો ડેટા સરકારને મોકલે છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારની એપ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એપ હાલમાં લિમિટેડ લોકોને ટેસ્ટિંગ માટે આપવામાં આવી છે. સિંગાપોરે TraceTogether એપનો સોર્સ કોડ પબ્લિક કરી દીધો છે. એટલે કે કોઇ પણ દેશનો ડેવલોપર્સ તેને યુઝ કરીને આ પ્રકારની પોતાની એપ તૈયાર કરી શકે છે. આ એપનું નામ CoWin-20 છે અને તેને એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ટેસ્ટ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આ એપ યુઝરનું લોકેશન ટ્રેક કરશે. આ એપ યુઝરને એ નોટિફિકેશન પણ મોકલશે કે તેની આસપાસ કોઇ કોવિડ-19ના દર્દી છે કે નહીં. જોકે આ પ્રકારની ટેકનોલોજી ડેટાબેસથી કામ કરે છે. કોવિડ-19 જેને છે તેનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી શકે છે. હવે આ કોરોના વાયરસના દર્દીના ડેટાબેઝ સાથે તમારા ફોન દ્ધારા કલેક્ટ કરવામાં આવેલા ડેટાને મેચ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget