શોધખોળ કરો

હવાઇ હુમલામાં માર્યો ગયો આતંકી અબૂ ઉમર, ISએ કરી પુષ્ટી

નવી દિલ્હી: સેંકડો નિર્દોષોનો મોતનો જવાબદાર અબૂ ઉમર અલ શિશાની માર્યા ગયો છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે (આઈએસ) પોતાના ટૉપ કમાંડર અબૂ ઉમર અલ શિશાનીના મોતની સ્પષ્ટતા કરી છે. ISISના અબૂ ઉમર અલ શિશાનીના મોતની સ્પષ્ટતા અમેરિકાએ કરેલા મોતના દાવા પછી ચાર મહિના પછી કર્યો છે. માર્ચમાંજ અમેરિકાએ ISISના સૌથી ખતરનાક એવા અબૂ ઉમર અલ શિશાનીને મોત ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે. અબૂ અલ શિશાની પર અમેરિકાએ 50 લાખ યૂએસ ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. ઈસ્લામિક સ્ટેટના પ્રવક્તાએ એક એન્જસીને અબૂ ઉમર અલ શિશાનીના મોતની સ્પષ્ટતા કરી છે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં અમેરિકા તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં તેનું મોત થયું છે. આઈએસઆઈએસના ટૉપ કમાંડર અબૂ ઉમર અલ શિશાનીએ આખા વિશ્વમાં પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. અબૂ ઉમર અલ શિશાની દરેક મામલે સૌથી આગળ હતો. 4 માર્ચે સીરિયાઈ શહેર અલ-શદાદીમાં થયેલા અમેરિકી હવાઈ હુમલામાં તે બીજા આતંકીઓની સાથે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને એક અઠવાડિયા પછી તેના મોતની ખબર સામે આવી હતી. પરંતુ ISISએ આ મામલે ચૂપકીદી સાંધી હતી. સીરિયામાં માનવાધિકારો માટે કામ કરતી સંસ્થા સીરિયન ઑબ્જર્વેટ્રી ફૉર હ્યુમન રાઈટ્સે તેના મોતની માહિતી આપી હતી. તેના પછી અમેરિકાના ઓફિસરોએ આ માહિતી ઉપર પોતાની સહમતિ બતાવી હતી.

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Embed widget