શોધખોળ કરો

લોકડાઉનના કારણે ધંધો પડી ભાંગતાં ઝવેરી પરિવારના ચાર લોકોનો સામૂહિક આપઘાત, જાણો કઈ રીતે જીવન ટૂંકાવ્યું ?

મૃતકના નાના દીકરાએ બે દિવસ પહેલા નીટની પરીક્ષા આપી હતી અને મોટા પુત્રએ કોઈ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

જયપુરઃ દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોના વેપાર ધંધા ભાંગી ગયા હતા. હજારો લોકોની નોકરી જતી રહી હતી. નોકરી-ધંધાની ચિંતામાં આ દરમિયાન લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આવી જ વધુ એક ઘટના રાજસ્થાનના જયપુરમાં બની છે. ગુલાબી નગરી જયપુરમાં લોકડાઉનને કારણે આર્થિક ભીંસનો સામનો કરી રહેલા એક જ કુટુંબની ચાર વ્યક્તિએ સામૂહિક આત્મહત્યા કરી હતી. કાનોતા પોલીસ મથક વિસ્તારના જામડોલી વિસ્તારમાં આ ઘટના સામે આવ્યા પછી સનસનાટી ફેલાઈ ગઈ હતી. સામૂહિક આત્મહત્યાની ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અધિકારી અને એસએફએલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સામુહિક આત્મહત્યા કરનારા મૃતકોના નામ યશવંત સોની ઉંમર 45 અને તેની પત્ની મમતા સોની ઉંમર 41 વર્ષ, પુત્રો અજિત સોની 23 વર્ષ અને ભારત સોની ઉંમર 20 વર્ષ હોવાનું સામે આવ્યું છે. તેમની પાસેથી સુસાઇડ નોટ નહોતી મળી. પરંતુ પોલીસને પ્રથમ દૃષ્ટિએ આ આત્મહત્યાની ઘટના હોવાનું લાગે છે. જોકે પોલીસ તમામ શક્યતાને ચકાસી રહી છે. લોકડાઉનના કારણે ધંધો પડી ભાંગતાં ઝવેરી પરિવારના ચાર લોકોનો સામૂહિક આપઘાત, જાણો કઈ રીતે જીવન ટૂંકાવ્યું ? મળતી જાણકારી મુજબ પરિવાર ઝવેરાત બિઝનેસમાં કામ કરતું હતું. કુટુંબે વ્યાજ પર મોટી રકમ મેળવેલી હતી. એક તરફ લોકડાઉનને કારણે કુટુંબની આર્થિક સ્થિતિ વધુ વણસી અને બીજી તરફ વ્યાજ માફિયા કુટુંબને ધમકી આપવા લાગ્યા. પરિવારે આખરે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે હાલમાં વ્યાજ માફિયાની ધરપકડ કરી છે. સોની પરિવારે આર્થિક ભીંસના કારણે સામુહિક આત્મહત્યા કરી છે કે અન્ય કારણોથી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ આ પરિવાર અલવરનો રહેવાસી હતો અને પાંચ વર્ષથી જયપુરમાં સોનીનું કામ કરતો હતો. મૃતકના નાના દીકરાએ બે દિવસ પહેલા નીટની પરીક્ષા આપી હતી અને મોટા પુત્રએ કોઈ રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

Embed widget