શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 7 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ નજીક આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ નજીક આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગ્રેનેડ હુમલો ત્યારે થયો, જ્યારે ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સખ્ત છે અને દરેક જગ્યાએ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રેનેડ એટેક એ સમયે થયો છે જ્યારે ખીણ વિસ્તારમાં સખત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારથી જ ખીણ વિસ્તારોમાં પર્યટકોને ફરવા માટે છૂટ આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ્દ થયા પછી પણ પથ્થરમારો અટકવાનું નામ નથી લેતો. 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં 300થી વધારે પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે. જોકે સેના અને સરકાર તરફથી ખીણમાં સતત સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ

India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર

ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા

ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો

સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ

અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો

Embed widget