શોધખોળ કરો
Jharkhand Election Results LIVE: ઝારખંડમાં વલણો આવવાના શરૂ, JMM એક બેઠક પર આગળ
LIVE
Background
રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 16 બેઠકો પર 70.87 ટકા મતદાન થયું હતું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ થયું હતું. બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બર, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બર, ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરના રોજ થયું હતું.
08:06 AM (IST) • 23 Dec 2019
ઝારખંડ ચૂંટણીના વલણો આવવાના શરૂ થઇ ગયા છે, ઝારખંડ મુક્તિ મોરચા એક બેઠક પર આગળ
21:11 PM (IST) • 20 Dec 2019
એક્ઝિટ પોલમાં કોગ્રેસ ગઠબંધનને 35, ભાજપને 32 અને જેવીએમને 3 અને આજસૂને પાંચ બેઠકો મળે તેવી સંભાવના છે. તે સિવાય અન્યને છ બેઠકો મળી શકે છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. એવામાં ભાજપ માટે આ સમાચાર ખરાબ સાબિત થઇ શકે છે. જ્યારે કોગ્રેસ એક્ઝિટ પોલથી ખુશ જોવા મળી રહી છે.
21:01 PM (IST) • 20 Dec 2019
એબીપી ન્યૂઝ અને સી-વોટરના એક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે, ઝારખંડમાં કોઇ પણ સરકાર બનાવી શકશે નહી. ભાજપને 28થી 36 બેઠકો મળી શકે છે. જ્યારે કોગ્રેસને 31થી39 બેઠકો મળવાનો અંદાજ છે. તે સિવાય જેવીએમને 1થી5 અને આજસૂને ત્રણ થી સાત બેઠકો મળી શકે છે.
21:05 PM (IST) • 20 Dec 2019
21:05 PM (IST) • 20 Dec 2019
Load More
Tags :
Jharkhand Ka Samachar Jharkhand Jharkhand Ka Jac Jharkhand Gov Bhulekh Jharkhand Ceo Jharkhand Jharkhand High Court Case Status Sbte Jharkhand Jharkhand Ka Taja Samachar Jharkhand Ka Exit Poll Jharkhand Academic Council Jharkhand Pension Jharkhand Ka Taja Khabar Jharkhand Samachar Prabhat Khabar Jharkhand Land Record Jharkhand Jharkhand Voter List 2019 Aaj Ki Taaja Khabarગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement