શોધખોળ કરો

કરિશ્મા અને સંજયના છૂટાછેડા મંજૂર, બાળકોની કસ્ટડી કરિશ્માને મેળી

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કરિશ્મા કપુર અને ઉદ્યોગપતિ સંજય કપુરના છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. કરિશ્મા કપુરનો છૂટાછેડાનો કેસ મુંબઇની ફેમિલી કોર્ટમા ચાલતો હતો જેને સોમવારે મંજુરી આપી દેવામાં આવી હતી. કરિશ્માના વકિલ ક્રાંતિ સાઠેએ જણાવ્યું હતું કે, 'અદાલતમાં આપવામાં આવેલી લેખિત જાણકારીને આધારે સત્યતા તપાસ્યા બાદ છૂટાછેડા મંજૂર કરી લીધા હતા.' પુત્રી સમાયરા અને પુત્ર કિઆનની કસ્ટડી કરિશ્મા કપુરને આપવામાં આવી છે. સંજય તેના બાળકોને રજા દરમિયાન બે અઠવાડીયા માટે મળી શકે છે. કરિશ્માના પિતા અભિનેતા રણધીર કપુરનો સંપર્ક કરાતા તેણે આના પર ટિપ્પણી કરવાનો ઇંકાર કર્યો હતો. અને કહ્યું હતું કે, અમારા તરફથી બધુ પુરુ થઇ ગયું છે. કરિશ્મા કપુરના લગ્ન 2003 માં દિલ્લી નિવાસી ઉદ્યોગપતિ સંજય કપુર સાથે થયા હતા. પરંતું તેમના સંબંધોમાં થોડા સમય બાદ જ ભંગાણ પડ્યું હતું. 2012માં બંને અલગ થયા હતા. 2014માં છૂટાછેડાની અરજી કરી હતી.

ટોપ સ્ટોરી

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Embed widget