શોધખોળ કરો

કર્ણાટક સરકારે ‘ઓલા કેબ’ પર છ મહિના માટે કેમ મૂક્યો પ્રતિબંધ, જાણો આ રહ્યું કારણ

બેંગાલુરૂઃ કર્ણાટકના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર ઓલા કેબના લાયસન્સને આગામી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. ઓલા એપ પર ટેક્સી બુકિંગની સેવા આપી મુખ્ય કંપની છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, કંપનીએ આ દેશના 3 દિવસની અંદર તેમના લાયસન્સ તેમની પાસે જમા કરાવવા પડશે. કર્ણાટક સરકારે ‘ઓલા કેબ’ પર છ મહિના માટે કેમ મૂક્યો પ્રતિબંધ, જાણો આ રહ્યું કારણ આ સાથે જ શુક્રવારથી તાત્કાલિક પોતાની ટેક્સી બુકિંગ સેવા રોકવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો. ઓલાએ ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા વગર બેંગલુરૂમાં બાઈક ટેક્સી સર્વિસ શરૂ કરી દેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ તે છે કે બેંગાલુરૂ સ્થિત એગ્રીગેટર આગામી છ મહિનાઓ સુધી કર્ણાટકમાં પોતાની કોઈ પણ કાર, રિક્શા કે બાઈક નહીં ચલાવી શકે. કર્ણાટક સરકારે ‘ઓલા કેબ’ પર છ મહિના માટે કેમ મૂક્યો પ્રતિબંધ, જાણો આ રહ્યું કારણ આ સાથે જ શુક્રવારથી તાત્કાલિક પોતાની ટેક્સી બુકિંગ સેવા રોકવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો. ઓલાએ ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા વગર બેંગલુરૂમાં બાઈક ટેક્સી સર્વિસ શરૂ કરી દેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ તે છે કે બેંગાલુરૂ સ્થિત એગ્રીગેટર આગામી છ મહિનાઓ સુધી કર્ણાટકમાં પોતાની કોઈ પણ કાર, રિક્શા કે બાઈક નહીં ચલાવી શકે. કર્ણાટક સરકારે ‘ઓલા કેબ’ પર છ મહિના માટે કેમ મૂક્યો પ્રતિબંધ, જાણો આ રહ્યું કારણ કંપનીએ જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, ઓલા કાયદાનું પાલન કરનારી કંપની છે. અમે નવી ટેક્નોલોજીને આગળ વધારવા માટે સરકાર સાથે મળીને કામ કર્યું છે. અન્ય કેટલીક કંપનીઓ ગેરકાયદે પોતાની સેવાઓ આપી રહી છે. અમે બાઈક ટેક્સીના એક્સપેરિમન્ટને અઠવાડિયા પહેલા જ બંધ કરી દીધો હતો. તેના બદલે અમે પાયલટ પ્રોજેક્ટ માટે એક કાયદાકીય ઢાંચો વિકસિત કરવા માટે રાજ્ય પાસેથી સહકારની માગ કરી હતી. અમે સરકાર સાથે મળીને આ મુદ્દાનો ઉકેલ લાવવા માગીએ છીએ.

ટોપ સ્ટોરી

Cyclone Akvan: 20 દિવસમાં ત્રાટકી શકે છે બીજુ વાવાઝોડું, ઓડિશાના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ

ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર

ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા

'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: 20 દિવસમાં ત્રાટકી શકે છે બીજુ વાવાઝોડું, ઓડિશાના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ
Cyclone Akvan: 20 દિવસમાં ત્રાટકી શકે છે બીજુ વાવાઝોડું, ઓડિશાના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા

CNGના ભાવમાં ભડકો, ગુજરાત ગેસે પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંક્યો

Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા
Virpur: જલારામ બાપાની આજે જન્મજયંતી, દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટ્યા
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
આદિવાસી પ્રમાણપત્રોના નિયમોમાં ફેરફાર કરવા શંકરસિંહની માંગ, કહ્યું-'માતા-પિતા બંને આદિવાસી હોય તેને જ આદિવાસી ગણવા જોઈએ'

1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા

Embed widget