શોધખોળ કરો

હવે પિઝા-બર્ગર ખાવા પડશે મોંઘા, જંક ફૂડ પર લાગુ થશે ‘Fat Tax’

નવી દિલ્લી: જંક ફૂડના ક્રેઝ પર નિયંત્રણ લાવવા માટે કેરળ સરકારે નવો રસ્તો અપનાવ્યો છે. કેરળની સીપીઆઈ(એમ)ની એલડીએફ સરકારે બ્રાંડેડ રેસ્ટોરાંમાં વેચાતા પિઝા, બર્ગર, સેંડવિચ અને ટેકોઝ પર 14.5 ટકા ફેટ ટેક્સ લાવવાની જોગવાઈ શુક્રવારે તેમના 2016-17ના બજેટમાં કરી હતી. આ ઉપરાંત મેંદા, સૂજી, રવા અને ઘઉંની બનેલી પેકેજ પ્રોડક્ટ પર 5 ટકા ટેક્સ લેવામાં આવશે. જો કે આ ટેક્સ ફૂડ ચેઈન્સ ચૂકવશે કે જનતા તે અંગે કોઈ ચોખવટ હજી સુધી કરવામાં આવી નથી. આ પગલાથી સરકાર હેલ્ધી ખોરાકને પ્રોત્સાહન આપવા માગે છે. આ ટેક્સ મેક ડોનાલ્ડ્સ, પિઝા હટ અને ડોમિનોઝ જેવી રેસ્ટોરાં પર લાદવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ ટેક્સથી બાળકો જંકફૂડ ખાવાનું તદ્દન બંધ નહિ કરી દે પણ ચોક્કસ પણે તેના વપરાશમાં ઘટાડો થશે. કેરળ દેશનું બીજા નંબરનું સૌથી વધુ મેદસ્વી લોકોની સંખ્યા ધરાવતું રાજ્ય છે. કેરળમાં કિશોરીઓમાં મેદસ્વીતાને લીધે કેટલીક માઠી અસરો પણ જોવા મળી છે. આ વાતોને ધ્યાનમાં લઈને સરકારે આ પગલું ભર્યુ છે. સરકાર લોકોના સ્વાસ્થને લગતી સમસ્યાઓ માટે કામ કરવા માટે આ પગલુ ભર્યુ છે. પણ તેના પરિણામો સંતોષકારક હશે કે કે મતે ચર્ચાનો વિષય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

રાષ્ટ્રગાનની જેમ 'વંદે માતરમ' ને આપવું પડશે સન્માન; નહીં તો...રાષ્ટ્રગીતને લઈ સરકાર લાવી રહી છે નવું બિલ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget