શોધખોળ કરો

કેરળમાં રવિવારે લોકડાઉનનો નિર્ણય યથાવત, કેરળમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, જાણો કઇ પરીક્ષા રખાશે મોકૂફ

કેરળમાં કોરોનાના વધતાં જતાં કેસના પગલે રવિવારે લોકડાઉનનો નિર્ણય યથાવત રખાયો છે. આ સ્થિતિમાં માત્ર જરૂરી ચીજ વસ્તુની દુકાનો ખુલ્લી રહશે.

Kerala Sunday lockdown Update: કેરળમાં કોરોનાના વધતાં જતાં કેસના પગલે રવિવારે લોકડાઉનનો નિર્ણય યથાવત રખાયો છે. આ સ્થિતિમાં માત્ર જરૂરી ચીજ વસ્તુની  દુકાનો ખુલ્લી રહે છે. તો પ્રદેશમાં નાઇટ કર્ફ્યૂ લાગેલો છે. જાણીએ તાજા અપડેટ..

કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને રવિવારે લોકડાઉનને યથાવત રાખ્યું છે. પિનરાઇએ કહ્યું કે, સંપૂર્ણ લોકડાઉનની હાલ કેરળમાં જરૂર છે પરંતુ લગાવી શકાય તેમ નથી કારણ કે તેનાથી ઇકોનોમિક ડિસ્ટર્બ થાય છે. અને ભારે નુકસાન સહન કરવું પડે છે. રવિવારે લાગુ કરેલા લોકડાઉનમાં પણ જરૂરી સેવા ચાલું રહેશે.

 ઉલ્લેખનિય છે કે, દેશ કોરોનાની બીજી લહેરમાંથી હવે લગભગ બહાર આવી ગયો છે પરંતુ દેશના 2 રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં વધતા જતાં કોરોનાના કેસે ચિંતા વધારી છે. દેશમાં રોજ કોરોનાના 40 હજારથી વધુ કેસ સામે આવે છે. તેમાં કેરળમાં 30 હજાર તો મહારાષ્ટ્રમાં 4 હજાર કેસ સામેલ છે. જો કે સંક્રમણની રફતાર પર કાબૂ મેળવવા માટે બંને રાજ્યોમાં પ્રતિબંધોને સખત કરવામાં આવી રહ્યાં છે. જો કે વધતા જતાં કેસ માટે પ્રતિબંધો અને પ્રયાસ અપરૂતા સાબિત થઇ રહ્યાં છે.

કોરોનાના વઘતાં જતાં કેસ વચ્ચે પરીક્ષા મોકૂફ

કોરોનાની વધતા જતાં કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજ્યમાં 11માં ધોરણની ઓફલાઇન પરીક્ષા પર રોક લગવવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશના 70 ટકા સંક્રમિત કેસ માત્ર કેરળમાં છે આ સ્થિતિમાં બાળકો પર જોખમ વધે તેવા નિર્ણય કરવા યોગ્ય નથી.

કેરળમાં કોરોનાની શું છે સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,682 કેસ અને 142 લોકોના મોત થયા છે. હાલ કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,50,619 છે. જ્યારે 39,09,096 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 21,422 લોકોના કોવિડથી મોત થયા છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
બેંક હડતાળ પહેલાં રવિવારે કઈ બેંકો ખુલ્લી રહેશે અને કઈ બંધ? જાણો તમામ મહત્ત્વની વિગતો
બેંક હડતાળ પહેલાં રવિવારે કઈ બેંકો ખુલ્લી રહેશે અને કઈ બંધ? જાણો તમામ મહત્ત્વની વિગતો
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget