શોધખોળ કરો

ભારતના ટોચના 5 કોરોના સંક્રમિત રાજ્યોમાં દક્ષિણ ભારતના ત્રણ મોટા રાજ્યો, જાણો વિગતે

દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે.1,80,643 કોરોના કેસ સાથે તમિલનાડુ દેશમાં બીજા ક્રમે છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખ નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણામાં કોવિડ-19ના કેસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 60 હજાર નજીક પહોંચી છે, જ્યારે કર્ણાટકમાં 70 હજારને પાર કરી ગઈ છે. ગુજરાત અને આંધ્રપ્રદેશને પાછળ રાખી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 3,27,031 પર પહોંચી છે. 12,276 લોકોના મોત થયા છે. જ્યારે 1,82,217 લોકો સાજા થઈ ગયા છે અને 1,32,538 એક્ટિવ કેસ છે. તમિલનાડુઃ 1,80,643 કોરોના કેસ સાથે તમિલનાડુ દેશમાં બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાથી 2,626 લોકોના મોત થયા છે. 1,26,670 લોકો સાજા થઈ ગયા છે અને 51,347 એક્ટિવ કેસ છે. દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી એક સમયે કોરોના સંક્રમિતોની સંખ્યામાં બીજા ક્રમે હતું. પરંતુ કેજરીવાલ સરકારે લીધેલા પગલાથી સંક્રમણ પર થોડો અંકુશ મેળવી શકાયો છે. હાલ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,25,096 પર પહોંચી છે. જ્યારે 3,690 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,06,118 લોકો સાજા થઈ ગયા છે અને 15,288 એક્ટિવ કેસ છે. કર્ણાટકઃ દક્ષિણ ભારતના આ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 71,069 પર પહોંચી છે, જ્યારે 1,464 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં 25,459 લોકો સાજા થઈ ગયા છે અને 44,146 એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશઃ ભારતનું પાંચમાં નંબરનું કોરાનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્ય આંધ્રપ્રદેશ છે અને દક્ષિણ ભારતનું ત્રીજું રાજય છે. આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 58,668 પર પહોંચી છે. સંક્રમણના કારણે રાજ્યમાં 758 લોકોના મોત થયા છે. જ્યારે 25,574 લોકો ઠીક થઈ ગયા છે અને 32,336 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bigg Boss 18 Winner: 'બિગ બોસ 18'નો વિજેતા બન્યો કરણવીર મેહરા, ટ્રોફી સાથે જીતી આટલી પ્રાઇઝ મની

Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર

Ranji Trophy: ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થયા બાદ હવે રણજી ટ્રોફી રમશે આ સ્ટાર બોલર

Neeraj Chopra Marriage: કોણ છે હરિયાણાની હિમાની મોર, જે બની સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાની પત્ની

ABP Premium

વિડિઓઝ

Kheda News: ખેડા જિલ્લાના પીપલગમાં સશસ્ત્ર મારામારીની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયોHun To Bolish : હું તો બોલીશ : ગામડામાં દીપડા, શહેરોમાં કુતરાનો આતંકHun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પતિઓનું રાજ કેમ?Gujarat University: 4.09 કરોડથી વધુની ઉચાપતમાં પ્રોફેસર કમલજીત લખતરિયાની પોલીસે કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bigg Boss 18 Winner: 'બિગ બોસ 18'નો વિજેતા બન્યો કરણવીર મેહરા, ટ્રોફી સાથે જીતી આટલી પ્રાઇઝ મની
Bigg Boss 18 Winner: 'બિગ બોસ 18'નો વિજેતા બન્યો કરણવીર મેહરા, ટ્રોફી સાથે જીતી આટલી પ્રાઇઝ મની
Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર
Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર
Ranji Trophy: ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થયા બાદ હવે રણજી ટ્રોફી રમશે આ સ્ટાર બોલર
Ranji Trophy: ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થયા બાદ હવે રણજી ટ્રોફી રમશે આ સ્ટાર બોલર
Neeraj Chopra Marriage: કોણ છે હરિયાણાની હિમાની મોર, જે બની સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાની પત્ની
Neeraj Chopra Marriage: કોણ છે હરિયાણાની હિમાની મોર, જે બની સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાની પત્ની
મહાકુંભમાં મોટી દુર્ઘટના: અનેક તંબુઓ આગની લપેટમાં, સિલિન્ડર બ્લાસ્ટથી અંધાધૂંધી

Neeraj Chopra Marriage: લગ્નના બંધનમાં બંધાયો ભારતનો સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા, જુઓ તસવીરો 

ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, નેપાળને હરાવી જીત્યો ખિતાબ  

શ્વાનનો આતંક: રાજકોટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર, 15 દિવસમાં 1,000થી વધુ લોકોને બચકા ભર્યા

Embed widget